________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
અર્થ–આ જગતમાં પોતાના હિતને માટે અહે જે દેવતાઓને નમસ્કાર કરીએ છીએ, તે દેવે પણ ખરેખર નિર્દય એવા દેવને સ્વાધીન છે, માટે વિધિને પ્રણામ કરે ઉચિત છે. વળી તે વિધિપણે હંમેશાં કર્મને અનુસારેજફલઆપવામાં શતિમાન થાય છે, જે ફલપ્રાપ્તિ કર્મને સ્વાધીન હોય છે તો દેવો અને વિધિને નમન કરવાનું શું કારણ? ફલ આપવામાં સમર્થ એવાં તે કર્મોને જ નમસ્કાર કરવો ઉચિત છે. કારણકે; કર્મોની આગળ વિધિનું પણ સામ ચાલતુંનથી.” એ પ્રમાણે શ્રી કેવલીભગવાનનું વચન સાંભળી રાજાએ કહ્યું કે, હેભગવન ? આપનું કહેવું સત્ય છે. પુનઃ શ્રીકેવલીભગવાન બોલ્યા. વિજયાનામે નગર છે.
તેની અંદર ઘનવાહનરાજા અનંગ ઘનવાહનરાજા, વતીનામે પોતાની સ્ત્રીઉપરબહુ પ્રેમ
ધરાવતો છતો વિષયભોગ ભોગવે છે. તેવામાં પોતાના યેષભાઈ સુધર્મસૂરિના ઉપદેશથી તે પ્રતિબોધ પામે. બાદ અનંગવતીસહિત તેણે તે મૂરિની પાસે દીક્ષાગ્રહણકરી. વળી ધનપતિ પણ બહુનેહવાળી એવી વસુમતીની સાથે પાંચ પ્રકારના માનુષકોને ગવે છે. તેમજ રાજાએ પોતાના દેશમાંથી કાઢી મૂકેલે તે મેહિલ વણિકને જીવ તેવા પ્રકારના કેઈપણ શુભ ફલનેઉપાર્જન કરીને, વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં વૈજયંતનગરની અંદર ચિત્રાંગદની પૃથિવીનામે સ્ત્રીની કુક્ષિવિષે સુમંગલનામે પુત્રપણે ઉત્પનથી. અનુક્રમે બહુપ્રકારની વિદ્યાઓને સિદ્ધકરીતે સુમંગલ વિદ્યાધર આકાશમાર્ગે ચાલતો ચાલતો કેઈક સમયે કીડાવડે મેખલાવતી નગરીમાં આવ્યું. ત્યાં હવેલીના ઉપરિભાગમાં
For Private And Personal Use Only