________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ.
૪૭પ. કનો ધૂપ આપે છે. વાયુના પ્રકોપને લીધે આઉન્માદથહશે એમ શંકાકરતા વૈદ્યોએ પણ બહુપ્રકારના ઉપચારકર્યા. પરંતુ તેમને કેઈપણ પ્રકારને ગુણથનહીં. બાદપ્રણષ્ટ્રચિત્તવાળાં તે બંનેને સમય ઉન્મત્ત દશામાંચાલ્યા જાય છે, રાજાએ તેમની રક્ષા માટે પ્રાહરિકેનો બંદોબસ્ત સારીરીતેહતો છતાં; એકદિવસ પ્રાહરિકલાકે રાત્રીના સમયેઉંધીગયા, ત્યારે તેઓ પોતાનાં નિગડ (બેડી) આદિકબંધનેને તેડી નાખીને ગુમરીતે નગરીમાંથીઓહારનીકળીગયાં અને શીતોષ્ણાદિકખદુ:ખથી પીડાતાં એવાંતે બંને જણ જ્યાંત્યાં ભમવાલાગ્યાં. હેનરેંદ્ર ? આપ્રમાણે સંસાર માં આત્મા-જીવ પ્રથમ સુખીઓ થઈને પાછે દુઃખીઓ પણ થાય છે. પોતે રાજા છતાં પણ પૃથ્વીઉપર ભિક્ષા માટે પરિભ્રમણ કરે છે, તેમજ ઓઢવાપાથરવાના સાધન શિવાય નગ્નદશામાં ભૂમિપિરસુઈરહે છે. ઉત્તમ પ્રકારનાંભેજન, વિલેપન અને આભાર
વડેવિભૂષિત એવહાઈનેપણતેઓ દુ:ખથી પીડાઈને દરેક ઘરે ભિક્ષામાટે આજીજી કરે છે. વળી જેમનાં શરીર ધૂળથી છવાઈ ગયાં છે, જેમની ચેષ્ટાઓને જોઈ બાળકોના સમુદાય બહુઉપહાસ કરે છે, તેમજ જીર્ણ વસ્ત્રોના ટુકડાઓ શરીરેવળગાડેલા છે એવાંતે દીન અવસ્થામાં ફર્યા કરે છે. હેનરેંદ્ર? કર્મના દોષવડે દુર્દશાને પ્રાપ્ત થયેલાં તે બંનેને જોઈબાળકોના સમૂહગંમત સાથે બહાસ્ય કરે છે અને ડાહ્યા માણસો બહુ શોકાતુર થાય છે. માટે હેનરેંદ્ર ? તું વિચારકર કર્મની ગતિવિચિત્ર છે, “અન્યત્રપણકહ્યું છેકે;नमस्यामोदेवा-न्ननु हतविधेस्तेऽपि वशगा
विधिर्वन्धः सोऽपि, प्रतिनियतकमैकफलदः। फलं कर्माऽऽयत्तं, यदि किममरैः ? किं च विधिना ?,
नमस्तत्कर्मभ्यो-विधिरपि न येभ्यः प्रभवति ॥१॥
For Private And Personal Use Only