________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૪
સુરસુંદરીચરિત્ર. ઉન્માદકારીચૂર્ણ ચનાના સંગમાં રહીને મહારૂં પણ એણે
* અપમાનકર્યું. એમ જાણીતે બહુ કપાયમાન થઈગઈ અને પોતાની પરિચિત એવી એક હોંશીયાર - રિવ્રાજકાને તેણુએ કહ્યું કે, કોઈપણ રીતે નવીન સ્ત્રી સહિત આ કુમારને શિક્ષા થવી જોઈએ. તે સાંભળી પરિવ્રાજકાએ ઉન્માદ કરનારૂ ચૂર્ણ તેણીને આપ્યું અને વિશેષમાં કહ્યું કે; હેસુભગે? આ ચૂર્ણતે બનેના મસ્તકઉપરëારેનાખવું. જેથી તેઓ બંને ગાંડાં બની જશે. એમ કહી પ્રવ્રાજકા પોતાના સ્થાનમાં વિદાય થઈ, પછી એકાંતમાં સુઈ રહેલાં તે બંને સ્ત્રી પુરૂષના મસ્તકઉપર મંત્રિતચૂર્ણનોપ્રક્ષેપ કરી રાજશ્રીરાણ નિવૃત્ત થઈગઈ ત્યારબાદ ચૂર્ણને મહિમાથી તેઓ બંને જણ એકદમ
ઉન્મત્ત થઈગયાં અને ગાંડાનીમાફક તેઓ ઉમત્તદશા. ગાવા, હસવા અને જેમ ફાવે તેમ નાના
પ્રકારનાં વિપરીત વચનોલવા લાગ્યાં. તેવી તેમની દુર્દશાને જોઈ ભીમરથરાજાપણ ચક્તિ થઈગયે, અરે ? એકદમ આશું થયું? એમ કેટલેક પશ્ચાત્તાપ ક્યબાદ તેણે પુત્રના સ્નેહને લીધે મંત્ર અને તંત્ર પ્રયોગમાં કુશલએવા અનેક પુરુષને બેલાવ્યા. તેઓ પણ આતો ભૂતવિકાર થચેલે છે” એમજાણું તેની શાંતિ માટે અનેક પ્રકારની ક્રિયાઓ, કરવાલાગ્યા. કેટલાકતો તેઓના શરીરની રક્ષાકરીને જોરથી તેમને પકડીને તેમના મસ્તકઉપર માટીલપડાકોમારે છે, તેમજ ચાબુકેનાપ્રહારકરે છે. વળી કેટલાક મંત્રવાદીઓ મંડલે ખેંચીને તેમની અંદર તેઓને બેસારીને બહુકાળજીપૂર્વક મંત્રીને સરષવનાવાતવડે તેમને વારંવાર હણે છે. કેટલાક ઓરડાની અંદર તેમને પૂરીને બિલાડીના બચ્ચાઓની વિશ્વાસહિતગુગળ આદિ
For Private And Personal Use Only