________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૧
ચતુર્દશપરિચ્છેદ. શો વિચાર છે તે જાણ્યાબાદ જે તેની પણ ઈચ્છા હોય તે હેને લાવીને હું હારા અંતેઉરમાં નાખીદઉં. એ પ્રમાણે વિચાર કરી તેણે ચતુર એવી એક પ્રવ્રાજકાને આજ્ઞા કરી કે, હે ભગવતી? જે પ્રકારે તેસુચનાહારી સીથાય તેવી રીતેતહે ગોઠવણકરે. કુમારની આજ્ઞા લઈ પ્રવ્રાજકાપણી પોતાની હોંશીયારીથી
તરતજ ત્યાંગઈ અને એકાંતમાં સુલેપ્રવાજીકાનું ગમન. ચનાને યુક્તિપૂર્વક તેવી રીતે તેણીએ
વાત કરીકે પોતાના હૃદયમાં રહેલા સત્ય વિચારને જલદી તે પ્રગટ કરે.હેપુત્રિી હાલમાંઉદ્વિગ્નની માફકતું કેમ દેખાય છે? ત્યારે કોનું કામ છે? તું શા માટે ચિંતા કરે છે કારણ કે, પિતાની મંત્રશક્તિ વડે અતિ દુર્લભ એવા પુરૂષને પણ ક્ષણ માત્રમાં હું હુને લાવી આપીશ. એમ સાંભળી સુલોચનાબેલી. હભગવતિ? મહારૂં હદય અતિ દુર્લભ એવા જનની ઈચ્છા કરે છે. જેમ નિર્ભાગ્ય-રંપુરૂષ ચકવતીના ભજનની ઈચ્છા કરે. તેમજ નિર્લજ થયેલી કુતરી જેમ સિંહની સાથે સંગમની ઈ
છાકરે, તેમ હેભગવતિ? હું કકરથ કુમારના સંગની ઈચ્છા કરૂંછું, પ્રવ્રાજકા બોલી. હેપુત્રિ? મંત્રના બળવડે એને પણ હું અહીં લાવીશ. જ્યાં મહામંત્ર કુરે છે ત્યાં એ કોણમાત્ર છે? હે પુત્રિ? આ બાબતમાં તું ખેદ કરીશ નહીં. કુમારની સાથે હારે જલદી સંગથાય તેવી રીતે હું મંત્રનો જાપ કરીશ. તે સાંભળી સુલોચના બોલી. હેભગવતિ? જેવી રીતે લોકોમાં મહારી કે વાતે લઘુતા ન થાય તેવી રીતે તહારે આકામકરવું. એ પ્રમાણે તેણુએ કહીને પોતાને મુક્તાવલીહાર પ્રવ્રાજકાને આપી દીધે. બાદ ત્યાંથી નિકળી તેણીએ કુમારની આગળ આવી આ સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. તે સાંભળી કુમાર પણ બહુ ખુશીથ અને
For Private And Personal Use Only