________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦
સુરસુંદરીચરિત્ર.
-
ચંચલછે ગ્રીવા જેની એવા તે કુમાર ચાલતા ચાલતા જે તરફ ષ્ટિ કરેછે તે તરફની પૈારાંગનાઓને સાભાગ્ય મહાત્સવ વૃદ્ધિ પામેછે. એ પ્રમાણે કામાતુર થયેલી પારાંગનાઓની સુકેામલ દ્રષ્ટિથી નિરીક્ષણ કરાતા તે કુમારઅનુક્રમે સાગરદત્ત શ્રેણીના ઘરની નજીકમાં જઇપહોંચે. તેટલામાં તેને જોવામાટે તૈયાર થઇ બેઠેલી સુલેાચનાની ષ્ટિગાચર તે થયેા. તેમજ તે કુમારની દ્રષ્ટિપણ તેણીની ઉપર પડી. તે સમયે કજલથીવ્યાપ્ત એવાંસુલાચનાનાંનેત્રાસ્નિગ્ધ અનેવિશાલતાથી બહુ મને હર શાભાને આપતાંહતાં. પૂર્વભવના અભ્યાસનેલીધે એકબીજાના દ નથી તે બ ંનેને અનુરાગ ક્ષણમાત્રમાં બહુ વધીગયે. બાદ સુલેાચનાના રૂપવડે હરણકરાયુ છે હૃદય જેવુ એવા અનેઘાડા ઉપર બેઠેલા તેકુમાર તરતજ ત્યાંથી શરીરવડે નીકળીગયા ૫રતુતેનું ચિત્તતા સુલેાચન ની પાસેજ રહ્યું, માર્ગ માં ચાલતાંચાલતાં એણે પોતાના બાલમિત્ર સુમતિને પૂછ્યુ . હે મિત્ર? હસ્તમાં દણુ લઈ જોવા માટે ઉભેલી તે યુવતિ કેાની છે ? હે કુમાર ! સાગરદત્તનેાપુત્ર સુખ વિછે,તેની તેજુલાચના નામે સ્ત્રીછે, એમ સુમતિના કહેવાથી અનુક્રમે અશ્વોને ખેલાવીને કનકરથ પેાતાનેઘેર આવ્યા અને કામદેવના માણેાવડે
જીણું થયું છે અ ગજેનુ એવા તે કુમાર સુલેાચનાની પ્રાપ્તિને ઉપાય કેવીરીતે કરવા; તેવા વિચારમાં પડી ગયા. જો તેણીના મુખકમલનેવિષે ભ્રમરની લીલાને ન વહન કરૂં તા, આ મ્હારી સપઢાઓ, અંતેઉર અને રાજ્યવડે શું ? અર્થાત્ તેણીના વિનાસર્વ વ્યર્થ છે. જોકે સત્ કુલમાં ઉત્પન્નથયેલા ઉત્તમપુરૂષાને આવું કાર્ય કરવું લેાકમાં વિરૂદ્ધગણાયછે; તથાપિ તેણીના વિયેાગથી હું વિશકું તેમ નથી,માટેપ્રથમ કૃતિનેમેકલી તેણીનાહૃદયને
For Private And Personal Use Only