________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭૨
www.kobatirth.org
સુરસુંદરીચરિત્ર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પેાતાનાપુરૂષાપાસે સુલાચનાને મગાવી પેાતાના અંતેરમાં દાખલ કરી. અહેા? કામીષાની ધૃષ્ટતાને ધિક્કારછે, જેણે કામનેઆધીનથઈ લેાકાપવાદને પણ ગણ્યે નહી, તેમજ પેાતાની કુલમર્યાદાપણું સાચવીનહી, કાસીપુરૂષોને કાર્ય અને અકાર્ય ના સર્વથા વિચાર રહેતાનથી.” અન્યત્રપણ કહ્યુ છેકે, किमु कुवलयनेत्राः सन्ति नो नाकनार्यस्त्रिदशपतिरहल्यां तापसीं यत्सिषेवे । हृदयतृणकुटीरे दीप्यमाने स्मराना
बुचितमनुचितं वा वेत्ति कः पण्डितोऽपि ॥ १ ॥ અર્થ-કમલસમાન નેત્રવાળી દેવાંગનાઓ શું નહેાતી ? જેથી સ્વ પતિ ઇંદ્ર અહલ્યાનામની તાપસીને સેવતોહતો,એમાં કારણમાત્ર એટલુંજ છેકે; હૃદયરૂપી ઘાસની ઝુપડીમાં કામાગ્નિના પ્રાદુર્ભાવ થયે છતે; પડિત હોય તેપણુ શું ઉચિત કે અનુચિંતના ખ્યાલ કરી શકેછે? અર્થાત્ નથી કરતા .”
રાશિક્ષા.
પૂર્વોક્ત સુલાચનાનીવાર્તા લેાકેાનાજાણવામાં આવી એટલે નાગરિકલાકા એકઠા થયા અને તેમણે વિચાર કર્યાં કે; રાજકુમાર કામાંધથઇ આવા ઝુલ્મ કરે તે ડીક ગણાય નહીં. કારણકે રાજાને દાષપ્રાને બહુ દુ:ખદાયકથઇપડે. માટે આપ ણે આહકીકત નરેદ્રને સભળાવવી જોઈએ; અને એવાઅવિનીતકુમારના છ દાખસ્ત થવા જોઇએ. પરસ્ત્રીહરણુ એ સામાન્ય ગુન્હા ગણાય નહીં. એમ વિચારકરી નગરના કેટલાક મુખ્યપુરૂષા રાજાની આગળ ગયા. બાદ તેમણે વિનયપૂર્વક કુમારના અત્યાચારની ખાખત સંભળાવી. પછીરાજાએપણ કુમારને એ
For Private And Personal Use Only