________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. કરતા જીવોએ અનંતવાર જેસ્થાનપ્રાસન કર્યું હોય તેવું કોઈપણ સ્થાન નથી. સર્વત્રપણુજેનધર્મથી રહિત એવાજીબહદુઃખી થાય છે. માટે હે દેવાનુપ્રિય? મહાશયે? શ્રીજીનેન્દ્રભગવાને કહેલા ધર્મનુંઆરાધનતમહેકરો.વળીdધર્મ એપ્રકારને કહ્યો છે એક તે મુનિ ધર્મ અને બીજે ગૃહસ્થ ધર્મ. એબપ્રકારના ધર્મનું મૂલ કારણ શું છે? સમગ્રગણા જેમાં રહેલા છે એવું સમ્યક્ત્વવત. સમ્યકૃત્વએટલે શું? શુભ પરિણામરૂપ તત્વાર્થની શ્રદ્ધાકરવી. તત્ત્વ એટલે શું? જીવાદિ પદાર્થોને તત્ત્વ જાણવાં. તે કેટલાં છે? જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિજેશ, બંધ અને મોક્ષ એ નવ તત્તે જાણવાં. જીવતત્વના કેટલા ભેદ છે? સૂક્ષ્મ એકેદ્રિય, બાદર એકેદ્રિયબેઇદ્રિય,ત્રીદ્રિય, ચતુરિંદ્રિય, અસંજ્ઞી પચેંદ્રિય અને સંજ્ઞી પચેંદ્રિય એ સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમબંને પ્રકારના મળીને ચૌદ ભેદ હોય છે. અજીવતવના કેટલા ભેદી ધમસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશ એ ત્રણેના સ્કંધ, દેશ અને પ્રદેશ એમ ત્રણ ભેદે ગુણવાથી નવભેદ તેમજ દશમે આધા સમયકાલ, વળી સ્કંધ, દેશ-પ્રદેશ અને પરમાણુ એ ચાર પુદગલદ્રવ્યના ભેદ ઉમેરવાથી અજીવતત્ત્વના ચાદ(૧૪)ભેદ થાય છે. પુણ્યતત્ત્વના કેટલા ભેદી સાતવેદનીય,ઉચ્ચગોત્ર, સાડત્રીશ નામકર્મની શુભ પ્રવૃતિઓ અને આયુષકર્મની ત્રણ શુભ પ્રકૃતિ મળીને કુલ બેતાળીશ (૪૨) ભેદ જાણવા. જ્ઞાનાવરણીય અને અંતરાયકર્મના દશ, દર્શનાવરણીયના નવ, મેહનીયકર્મના છત્રીશ, નામકર્મના વિશ(૨૪) અસાતવેદનીય, નીચોત્ર અને અશુભઆયુષુ એ એકંદર મળીને ખ્યાશી(૮૨)ભેદ પાપતત્વના જાણવા. પાંચ ઇદ્રિય, ચારકષાય, પાંચ અવ્રત, પચ્ચીશ ક્રીયાઓ અને ત્રણાગ
For Private And Personal Use Only