________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દશપરિચ્છેદ.
४६१ દમન, અંકુશ અને તેત્ર (પરણા) આદિકને ઘણો માર સહન કરપડે છે. પરસ્પર એકબીજાનું ભક્ષણ અને તાડનાદિક અનેક પ્રકારનાં વિવિધ પ્રકારનીયેનિઓમાં વારંવારબહુવખતેમને ભેગવવા પડે છે. ત્યારબાદ જે કોઈપણ પુણ્યનેઉદયહોય તે મને હામુશીબતે તેજીવો દુર્લભ એવા મનુષ્યભવને પામે છે. તે મનુષ્યભવમાં પણ શારીરિક અને માનસિક નાનાપ્રકારનાંદુઓ ઉત્પન્ન થાય છે.વળીદારિદ્યરૂપીટામુગરના મારવડે દુઃખી થયેલા પ્રા
એ લેશમાત્ર કુત્સિત અંજ મેળવવાની ઈચ્છાથી નીચ એવા પણ અન્યજની આજ્ઞામાં રહે છે. તેમજ દ્રવ્યની આશા વડે તેદીનપુરૂષોરાત્રીદિવસનેગણુતાનથી, બહુવિષમએવા અત્યંત દૂર દેશમાં પણચાલ્યા જાય છે. અતિકઠિનએવાંગુહાદિકનાવિવરે(છિદ્રો) માં પ્રવેશ કરે છે અને સમુદ્રનેઉલ્લંઘન કરે છે. તેમજલારૂપી ગ્રહથી ગ્રસિત થયેલા મનુષ્ય ધનપ્રાપ્તિની ઈચ્છાવડે દુઃખનેગણતાનથી અને ચળકતા અનેક ભાલાઓથી વ્યાપ્ત એવા ભયંકર સંગ્રા. મમાં પણ પ્રવેશ કરે છે. વળીઈષ્ટજનનાવિયાગથી અને અનિષ્ટની પ્રાપ્તિથીતેમજ નાના પ્રકારની આપત્તિઓથી જે દુ:ખથાય છે તેનું વર્ણનવા કેસમર્થથાયી અનેક પ્રકારનારેગાદિકવ્યાધિઓ વડે પીડાતા જીવો બીલકુલનિવૃત્તિને પામતા નથી ત્યારબાદવૃદ્ધત્વાદિક દુરવસ્થાને પ્રાપ્ત થાય છે, પછી તેઓ બહદુ:ખી થઈને મરણ પામે છે.વળી જોકેઈપણ પ્રકારે તેઓદેવપણાને પામે છે તે દેવભવમાં પણ ઈર્ષ્યા, ખેદ, ભય, શેક લેભ, સંતાપઅને ચિંતાવડે બહુ દુઃખથાય છે. પરસમૃદ્ધિને જોતા એવા કેટલાક દેવો પોતાના સ્વામીવડે આજ્ઞા કરાયેલા ભૂત્યની માફકદુઃખનેઅનુભવે છે, તેમજ પોતાના વન (મરણ) સમયમાં દેવેને પણ ઘણું દુઃખથાય છે. ચારાશલાખ એનિથી વ્યાપ્ત એવા આ સંસારમાં પરિભ્રમણ
For Private And Personal Use Only