________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્દ શપરિચ્છેદ.
૪૩
મળી આસંસારમાં ખેતાળીશ(૪૨)ભેદ આસવના જાણવા, પાંચ સમિતિ, ત્રણગૃતિ, યતિધર્મ ના દશભેદ, ખારપ્રકારની ભાવના, આવીશ પરિસહ અનેપાંચચારિત્ર મળી સત્તાવન(પછ)ભેદ સવરતત્ત્વના કહેલાછે. અનશન, હણેાદરી, વૃત્તિસ ંક્ષેપ, રસપરિત્યાગ, કાયકલેશ અને સલીનતા (અગેાપાંત્રાદિક અવયવાને કાબુ) એછબાહ્યતપ.પ્રાયશ્ચિત,વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાયધ્યાન અને ઉપસગેર્ગની સહનશીલતા એ છ આંતરિકતપ. એમ અને મળી ખારપ્રકારના તપવડે નિર્જરા કહેલીછે. અથવા કનકાવલી આદિના ભેદથી અનેકપ્રકારનાં તપેા હેાયછે.પ્રકૃતિમ ધ,સ્થિાત મધ, અનુભાગમધ અને પ્રદેશમધ એભેદથી ચારપ્રકારને અધ કહેલાછે. વળી આઢપ્રકારના કમ ના વિનાશ તેને શાશ્વત મેાક્ષ કહેલે છે, એસ તત્ત્વાનું શ્રદ્ધાન, અરિહંત ભગવાદેવ, સમ્યક્ ચારિત્રધારીસાધુએગુરૂ એપ્રમાણેનાવિજ્ઞાનનુંકારણભૂત સમ્યક્ત્વ હાયછે એમ જાણવું. મન, વચન અને કાયાના ચેાગે. વડે સાવદ્ય ચેાળાના ત્યાગ કરવા તેને યતિધર્મ કહ્યોછે. વળી તે યતિધર્મ મંદબુદ્ધિવાળા પ્રાણીઓને દુ:ખેકરી આચરવાલાયક થાય છે. કારણકે જે યતિધર્મને વિષે પૃથિવ્યાદિક છએપ્રકારના જીવાની દયા પાલવામાં આવેછે. તેમજ સર્વ ઉપાધિથી વિશુદ્ધ એવું સત્ય વચન ખેલવું. અશુદ્ધ ચિત્તવડે તૃણુમાત્રપણું અદત્ત વસ્તુને ગહણ કરવીનહી, હંમેશાંનવગુ(િવાડ)સહિત બ્રહ્મચવ્રત પાળવું, ધર્માંનાં ઉપકરણ શિવાય કિંચિત્ માત્રપણ ૫રિગ્રહકરવાનહી,ચારેપ્રકારના આહારના રાત્રીએ સ થા ત્યાગ કરવેા,પાંચસમીતિ અને ત્રણગુપ્તિ એઆઠે પ્રવચન માતાએનું નિર ંતર સેવનકરવું. તેમજ ઉદયમાં આવેલા આવીશપ્રકારના પરીષહેાને સભ્યપ્રકારે પરાજયકરવા. આચાર્ય આફ્રિક
For Private And Personal Use Only