________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુદશપરિચ્છેદ.
૪૫૯ કિંવા અમૂર્ત જે પરલેકમાં જાય તે કઈપણ જીવ છેજ નહીં અને જ્યારે જીવને અભાવ છે? તો આ જગમાં હિંસાદિક કરેલું પાપ કોને થાય છે માટે ભાઈઓ? નકામાં આવા ધર્મના ઢગને તહેતે લઈ પડ્યા છો છતાં બીજાઓને શામાટે હેરાન કરવા આવેછો? વળી અન્યત્રપણુ ધર્મનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે તેતરફ લગાર લક્ષ્ય આપો, જેમકે. मृद्धीशय्या प्रातरुत्थाय पेया, मध्ये भक्तं पानकं चापराण्हे । રાણાવાણા રા વાદ્ધ, પોલચાનો રાજા રાણા
અર્થ–“શયનને માટે સુકમલશા પ્રભાતમાંઉઠિને પેય વસ્તુને ઉપગ, મધ્યસમયમાં ઉત્તમ પ્રકારનું ભજન, અપરાહુકાળમાં દુગ્ધાદિકનું પાન,બાદ દ્રાક્ષાખંડ અને અર્ધરાત્રિના સમયે શર્કરાસેવન વિગેરે પદાર્થોનું યથાર્થ સેવન કરવાથી અંતસમયે મોક્ષગતિ પ્રાપ્ત થાય છે એમ શાક્યસિંહનું કહેવું છે. માટે ભાઈએ? અમ્હારી આગળ તય્યારેઉપદેશકરવાની જરૂર નથી.” આ પ્રમાણે વિપરીત પરીણામવાળા અને જૈનધર્મમાં વિમૂઢ એવાતેઓ નિર્દયપણે જીવઘાતકરે છે, જૂઠું બોલવામાં બીલકુલ અચકાતા નથી, અદત્તવસ્તુનેગ્રહણ કરે છે, પરસ્ત્રી પ્રત્યેગમન કરે છે. બહુપ્રકારના પરિગ્રહ કરવામાં હંમેશાં ઉક્તરહે છે, રાગ અને કેષવડે તેઓની બુદ્ધિવિમૂઢથઈ જાય છે, રાત્રીજન તથામાંસમાં રક્તહાય છે, મધુ અને મદ્યપાનમાં નિરંતર લુબ્ધ થાય છે, ક્રોધ, મદ, માયા અને લેભને આધીન થઈબહુપીડાપામે છે, વળી કિલષ્ટ છે પરિણામ જેમને એવા તેઅવિરતમિથ્યાદષ્ટિએ અતિદારૂણએવાં કિલષ્ટકર્મોઉપાર્જન કરે છે. વળી તે દારૂણકર્મોનેવશથયેલા તેઓ કાળ કરીને ઘરનરકસ્થાનમાં પડે છે. નિરંતર ગાઢ અંધકારથી
For Private And Personal Use Only