________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૮
સુરસુંદરીચરિત્ર. રાજાનું હૃદય બહુ આનંદથી ભરાઈ ગયું અને સૂરીશ્વરને વાંદવા જવા માટે તૈયાર થયે હેદેવી?તું પણ સુરસુંદરી સહિત તૈયારથાર આચાર્ય ભગવાનને વંદન કરીને તે પોતાના પુત્રનું વૃત્તાંત પૂછજે? એમ કહી સ્નાન વિલેપન કરી રાજા હેટા સુભટેના પરિવાર સહિત ઉત્તમ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈને કુસુમાકર ઉદ્યાનમાં.. સમસ્ત પરિવાર સહિત અમરકેતુરાજા મુનીન્દ્રની ત્રણ પ્રદક્ષિણા કરી પશ્ચાત્ પ્રણામકરીને આચાર્યની આગળ ઉચિત સ્થાનમાં બેસી ગયે. બાદ શ્રી કેવલીભગવાનને મહિમા કરવામાં આવ્યુંપછી દેવ સહિત મનુષ્ય અને અસુરાદિકની સભામાં શ્રી કેવલીભગવાને ગંભીર વાણુવડે ધર્મદેશનાને પ્રારંભ કર્યો. આસંસારની અંદર નારક, તિર્યચ, માનવ અને દેવ એ
ચાર પ્રકારની ગતિઓમાં અનેકદુઃખથી ધર્મદેશના, પીડાયેલા પ્રાણુઓ બહુ કષ્ટવડે માનવ
ભવને પામે છે, વળી અતિ દુર્લભ એવા મનુષ્યભવને પામીને પણ મિથ્યાત્વાદિવડે મેહિત થયેલા ઘણું મનુષ્ય વિષયરૂપી માંસમાં લુબ્ધ થયા છતા પરલેકનું હિત સાધવામાં ઉઘુક્ત થતાનથી. તેમજ જૈન સિદ્ધાંતના શ્રવણથી રહિત એવા તેમનુષ્ય કાર્ય અને અકાર્ય વિગેરેની વ્યવસ્થાને જાણતા નથી. ભક્ષ્ય, અભક્ષ્ય, પેય અને અપેયાદિકને પણ તેઓ ઓળખી શકતા નથી. વિષયમાં આસક્ત થયેલા તે નિર્મર્યાદ પુરૂષો ગમ્ય અને અગમ્યના વિભાગને બીલકુલ ગણતાનથી; વળી ધાર્મિક લેકે હિતમાટે તેઓને ઉપદેશ આપે છે ત્યારે તેઓ કહે છેકે; તહે કે મૂઢ છે. ધૂર્ત લોકોએ ધર્મને બહાને તમહને છેતર્યા છે. કારણકે, આદુનીયામાં સુખ દુઃખને ભક્તા
For Private And Personal Use Only