________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫૫
ચતુર્દશપરિચ્છેદ. ॥ अथचतुर्दशपरिच्छेदः प्रारभ्यते ॥ ધનદેવગણિ અમરકેતુરાજાની આગળ પૂર્વોક્તવૃત્તાંત
કહેતેહને તેટલામાં ત્યાં બેઠેલી સુરસુરસુંદરીને સુંદરી પણ તેવાત સાંભળી બહુજ શોપ્રશ્ચાત્તાપ. કાતુર થઈ ગઈ અને વિલાપ કરવા લાગી.
હા? કેવલ દુઃખના નિવાસભૂત અને વજથી ઘડેલા આ મહારા હૃદયને ધિક્કાર છેકે જેના અશ્રાવ્ય વાર્તા સાંભળીને પણ સેંકડે ટુકડા થઈ જતા નથી, વળી મનેવલ્લભના હાણના ભંગ રૂપી અનિષ્ટનેસાંભળીને દુઃખમય એવા આ પ્રા.
ને ધારણ કરવાથી હાલમાં કંઈ પ્રજનનથી. તેનાથી માત્ર દર્શનથી પણ તમેએ નેહને પ્રકર્ષ બતાવ્યો, કારણકે શત્રુજયરાજાએ રેકેલા હારા પિતાને આપે મુક્ત કર્યો.હેનાથી જે સુર ને હરી ગયો હતો તેજ દેવે આપની વિદ્યાઓનો અપહાર કર્યો છે. વળી હેપ્રિયવલ્લભ? સમુદ્રની અંદર યાનપાત્રને ભંગ થવાથી આપની કેવી સ્થિતિ થઈ હશે? હા ! નાથીઆપ્રમાણેહતવિધિવિપરીતકાર્ય કરે છેતીમદભાગ્યવાળીહુંચંદ્રનાકિરણસમાન નિર્મળ એવું આપનું મુખારવિંદ કયારે દેખીશ? આદુનીયામાં સ્ત્રીઓનો સ્નેહ અસ્થિર હોય છે એવા પ્રકારનો આ લોકપ્રવાદ સત્ય છે. કારણકે, આવું અનિષ્ટ વૃત્તાંત સાંભળીને પણ હજુસુધી હું પાપિણી જીવુ . ઇત્યાદિક ચિંતવન કરતી હું બહુ શોકના આઘાતથી નિ
ચેતન થઈગઈ અને પાસમાં બેઠેલી સુરસુંદરીનીમૂછ. કમલાવતીદેવીના ઓળામાં મૂછવડે
હું પડીગઈ. સંભવિતપુત્રના વિયેગથી
For Private And Personal Use Only