________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. શેકાતુર થયેલી કમલાવતીદેવીપણું પિતાના નેત્રોમાંથી અક્ષ જળની ધારાઓ વરસાવવાલાગી અને રૂદ્ધકઠે વિલાપ કરવા લાગકે, હારપુત્રી તેસમયે અરણ્યમાં હારા ખોળામાંથી જાત માત્રને ત્યારે કે અપહાર કરી ગયે, હાલમાં પણ હારા દુકૃતને લીધે હારું દર્શન થયું નથી, માટે તું કયારે દર્શન આ-. પીશ? અને તું ક્યાં ગયે છે?, વળી હેપુત્રી જેને હારા મુખ કમળનું દર્શન થયું તે આ બાલાને ધન્યવાદ ઘટે છે.હા હા હું અધન્યછું. કારણકે, પુત્ર થયા છતાં પણ હવે હેનું દર્શન થયું નહીં, વળી યૌવન વયને પ્રાપ્ત થયેલો તેકુમાર હસ્તિનાપુરમાં મળશે એ પ્રમાણે પ્રથમ કુલપતિએ કહેલું વચન શું વૃથાશે? એપ્રમાણે વિલાપકરતી કમલાવતીદેવી બહેશકાતુર થઈ ગઈ. કમલાવતીના દીનતા ભરેલા વિલાપ સાંભળી પુત્રના
શેકથી ઘેરાઈ ગયાં છે અંગે જેનાં અને અમરકેતુરાજા. હસ્તતલમાં સ્થાપન કર્યું છે નિસ્તેજ મુખ
જેણેએ શ્રીઅમરકેતુરાજાપણનેમાંથી અશ્રુજલવરસાવવા લાગ્યા. તે સમયે પોતાનાહુદયમાંશંકા થવાથી ધનદેવે સુરસુંદરીને પવનનાખતીએવીહંસિકાનામની વિલાસિનીને પૂછયું મૂચ્છથી મીંચાઈ ગયાં છે નેત્રોજેનાં એવી અપૂર્વ રૂપવાળી આ કન્યા કોણ છે? તે સાંભળી હંસિકાએ પણ આકાશમાંથી ઉદ્યાનમાં પડી હતી વિગેરે તેણીનું સર્વ વૃત્તાંત ધનદેવની આગળ નિવેદન કર્યું. તે સાંભળીને તરતજ ધનદેવને સુમતિનૈમિત્તિકનું વચન યાદ આવ્યું બાદ તેબેલ્યા, હેનરે ? તહેશામાટેઉદ્વિગ્નથાઓ છો? તેમજ હેદેવી?તમ્હારેપણુવિલાપ કરવાનું શું કારણ છે?શું તે મુમતિનેમિત્તિકે કહેલું વચનતહે ભૂલી ગયાં? કુસુમાકરઉદ્યાનમાં જ્યારે આકાશમાંથી કન્યા પડશે
For Private And Personal Use Only