________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રયોદશપરિચ્છેદ.
૪૫૩ સમુદ્રને અવગાહીને રહેલો એક સુંદર પર્વત છે, સત્તરસને એકવશ એજન જેની ઉચાઈ છે. અને મધ્યમાં રત્નમય લેવાથી પિતાની કાંતિનાવિસ્તારવડે સાડાસાત જનસુધી ચારે તરફ લવણસમુદ્રના પાણીને પ્રદીપ્તકરે છે; એવા તે દઉભાસ નામના પર્વતના શિખર ઉપર બહુ રમણીય એકભવન છે, જેની ઉંચાઈ બાસઠ યોજન છે અને અમૂલ્યરત્નોથી જેની શોભાબહેજપ્રસરી રહી છે એવા તે ભવનમાં દશહજાર સામાનિક દેના પરિવાર સહિતéરહું છું. શિવક નામે હું વેલંધરાધિપતિ કહેવાઉ. અને એક પલ્યોપમનું હારું આયુષ છે. તેમજ લવણ સમુદ્રમાં બીજી પણ હારી શિવકાનામની રાજધાની છે. જેને વિસ્તાર ચારે બાજુએ બારહજાર એજનના છે. તેની અંદર અનેક દેવીએના પરિવાર સાથે દીવ્યસુખને વિલાસ કરતે હું ઘણીવાર રહુ છું. તેમજ દઉભાસગિરિમાં પણ રહું છું. માટે હેભદ્ર? લ્હારા પ્રસાદથી આવી ઉત્તમ રૂઢિ મહને પ્રાપ્ત થયેલી છે. વળીકાલે હું દઉભાસપર્વતમાં આવ્યો હતો. અવધિજ્ઞાનવડે રત્નદ્વીપમાં આવેલ લ્હને જેઈ હારા દર્શનમાટે હું અહીં આ છું. હવે હારે જે કંઈ કરવાલાયક કાર્ય હોય તે બતાવી
હને તું કૃતાર્થકર. આ પ્રમાણે દેવનું વચન સાંભળી ધનદેવ પોતાના હૃદયમાં વિચાર કરવા લાગે; અહે? માત્ર નવકારમરણનું આટલું બધું ફળ છે તે શ્રી જૈનધર્મ પામીને હું દીક્ષાગ્રહણ કેમ નથી કરત? એમ તે ચિંતવન કરતો હતો, તેટલામાં ફરીથી પણ દેવ બે હે મહાનુભાવ? દેવતાઓનું દર્શન નિષ્ફલ હાતુંનથી માટે તુ તૈયારથા, જેથી આજે હું હુને બહુ રત્ન સહિત દીવ્ય વિમાનમાં બેસારીને હસ્તિનાપુરમાં લઈ જઉં અને ત્યાં ગયા બાદ હેમહાભાગ? હારે મને રથ પણ
For Private And Personal Use Only