________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ત્રયેાદશપરિચ્છેદ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫.
હલસ'ભળાવાલાગ્યા.તેમજ કેટલાકકહેછેકે,અશ્વિકાઓને તૈયાર કરી. ચત્રાને વહનકરશે. પટકુટીને સરકાવા. વળી કિલ્લાનીપાસમાં નિસરણીઓ ગાઢવા. ચત્રપીડનની ઘટનાકરવામાં હવેત્સુમે વિલ ખકરશે નહી'. ઝરૂખાઓને ખાળીમૂકા. મ્હોટા પત્થરોના જથાવડે ખાઇને પૂરીનાખા. કાઢાળાદિકના સાધન વડેઘઢના મુખ્ય ભાગાને તેાડીનાખે.. એ પ્રમાણે શત્રુંજયરાજા ખેલવા લાગ્યા. કિલ્લાનીઉપર અડાલીઓમાંરહેલા નરવાહન રાજાના સુભટ ઉપરથી મ્હાટા પત્થરા ફૂં કે છે જેથી શત્રુનાં યંત્રપીડન ટુટવાલાગ્યાં અને ઘાસનાં પુળીયાં સાથે લાગતી મશાલાવડે તે આનાયાને બાળીનાખેછે.તેમજ નગરાધીશના સુભટાકિલ્લાના આધારે સ્થાપનકરેલીનિસરણીઓ ઉપર રહેલાશત્રુના સુભટાને ભાલામારીને ખાઇએમાંપાડીનાખેછે.શસ્ત્રાદિકથી ઘાયલથયેલા સુભટાએ પેાતાના હાથમાં ધારી રાખેલા એવા પણ ઘેાડીયેાના સમુદાય બહુ કુદાકુદ કરેછે અને અડાલીઓમાં ગેાઠવેલા યંત્રામાંથી નીકળતા પાષાણુના મારને તેખચાવી લેછે. પડખાઓના વરડાઓ ઉપરરહેલા ધનુષધારીઓએ મારેલાંમાણેાવડે ઘાયલ થયેલાઅને કિલ્લાનીપાસમાં આવતાશત્રુઓનાં મસ્તકાનાસે કડા ટુકડાએ તાપાનામારથી થયાકરેછે, તેમજ કીલ્લાથી દૂર રહેલી એવીપણ પટકુટીઓને તેલથી છાંટેલા અને શૃંખલાયંત્રમાંગાઠવેલા મ્હોટા કાષ્ઠાના સમૂહવડે બાળીનાખેછે, તેમજ કિલ્લાના કાંગરાઓની અંદર રહેલા હોંશીયારએવા ધનુધારીએના આજ્ઞાવડે છેદાઇગયેલું શત્રુનું સૈન્ય વિજયાથી સંગ્રામમાં શિથિલ થઈગયું. તેટલામાં મહુરાષનેલીધેત્યાં અનેકસામંત તથા સુભટાનાસમૂહ તૈયાર થઈગયા અને પેાતાના સૈન્યનેઆશ્વાસન આપીને કિલ્લાની સન્મુખ પ્રયાણ કરવાલાગ્યા. ઉલટ સુવર્ણ
For Private And Personal Use Only