________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર નેત્રફરકવા લાગ્યું. જેથી હું જાણ્યું કે મને કઈ પણ સારી વસ્તુને આજે લાભ થશે. એમવિચારકરતે હું કેટલાંકડગલાંચાલીનીક તેટલામાં , હેધનદેવ? તેગહનવનમાં કિપાકવૃક્ષની
નીચે પૃથ્વી ઉપર પડેલી એકયુવતિહારા જોવામાં આવી. વળીતે મૂછિત અને ભરનિદ્રાની માફક પૅનમાં ડુબેલી હતી. જેણુનાશરીરની આકૃતિપિતાના કુલની લહમીદેવી હોયતેવી અપૂર્વ ઉત્કૃષ્ટતાને સૂચવતી હતી તેમજ જેણીના અંગોનીલાવતા અમૃતવડે નિર્માણ કરેલી હોય તેમનેત્રોને આનંદઆપતીહતી,વળી બહુલાંબા,શ્યામ અને અતિસુકમલએવાકેશ પાશવડે તેનું મનહર મસ્તક, આકર્ષાયેલા ભ્રમરાઓના સમૂહથી વ્યાપ્ત એવા કમલની માફક શેભે છે, કર્ણ તસુધી પ્રાપ્ત થયેલાનેત્ર અને સરલ નાસિકાવડે ઉત્તમ શેભાને ધારણ કરતા તેણુને મુખરૂપીચંદ્ર ક્ષીણચંદ્રનું જાણે ઉપહાસ કરતો હોય ને શું? શંખના સરખી ઉન્નત, સુકમલઅને જડ (જલ)નીસંગતિ થી મુક્ત થયેલી તેણનીગ્રીવા, તીક્ષણ કાંટાઓથી વ્યાપ્ત એવા મૃસુલ દંડેનું ઉપહાસર કરે છે. ઘણું કઠિન, સ્યુલ ઉન્નત અને સમસ્ત કોના મનને હરણકરતાએવા તેણુનાસ્તનેને ઐરાવત હસ્તીના કુંભસ્થલનીઉપમા કેવી રીતે આપી શકાય? વળીવિવેક રિહિત એવુંહારૂં સ્તન યુગલ કામુકજનને સુખેથી બાળે પરંતુ શ્રવણે (કાન-મુનિઓ)ને પ્રાપ્ત થયેલાં હારાં નેત્રને તે લાયક નથી, એ પ્રમાણે ઉપદેશ આપતે તે બાલાને મધ્યભાગ ક્ષીણ થાય તેમહું માનું છું. અથવા અવિનિત જનને આપેલ ઉપદેશ કંઈપણ અસર કરી શકતો નથી હારે સ્તનોમંડલનો ઘણે પર કેવીરીતે વહનકરે એવી ચિંતાને લીધે તેણુના કમ્મરનો
For Private And Personal Use Only