________________
www.kobatirth.org
४४
છતા દેવતાઓને તૃપ્ત કરે છે. માત્ર હું તે તેમના દૂતપણાના લનેજ ભાગવુ છે એમ જાણી પ્રકુપિત થયેા હોય ને શું ? એમ અગ્નિએ તેમના પ્રતિકાર કરવાના હેતુથી એકજ દિવસમાં સમસ્ત નગરી બાળી નાખી. લક્ષ્મીપતિ રોડ બીજે દિવસે સર્વસ્વનેા નાશ થવાથી તેમજ તે અપૂર્વ લેખ્યના દાહથી વિશેષપણે ખિન્ન થઈ લમણે હાથ દઈ ઝુરતા હતા. તેવામાં પ્રભાત સમય જાણી તે બંને દ્વિજ બાલકા ભિક્ષા માટે તેમને ત્યાં આવ્યા, શ્રેષ્ઠીનુ ગૃહ બળેલું જોઇ તે બહુ દિલગીર થઇ ગયા અને કહેવા લાગ્યા કે હે યજમાન? આપનુ આવુ કષ્ટ જોઇ અમે પણ મંહુ દુ:ખી થયા છીએ, હવે અમ્હે શું કરીએ ? કિંતુ સર્વાં દુ:ખામાં ક્ષુધા દુ:ખ મ્હોટું છે, “વુમુક્ષતનપ્રતિ મતિ વિચિત” ભુખ્યા માણસને કંઇ પણ રચતું નથી, વળી ડે શ્રેણ્વિય ? આપ આટલા બધા શાકાક્રાંત શાથી થઇ ગયા છે ? તમ્હારા સરખા ધીરપુરૂષા દુઃખના સમયે પણ ધૈર્યના ત્યાગ કરતા નથી અન્યત્ર પણ કહ્યું છે કે;
"विपदि धैर्यमथाऽभ्युदये क्षमा, सदसि वाक्पटुता युधि विक्रमः। यशसि चाऽभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम् ।। અ—વિપત્ કાલમાં ધૈ રાખવું, તેમજ સંપત્તિના સમયે ક્ષમા, સભાની અંદર વાણીનું ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યરામાં અભિરૂચિ અને શાસ્ત્ર શ્રવણમાં વ્યસન આ સગુણા મહાત્માને સ્વભાવસિદ્ધ હોય છે. એ પ્રમાણે દ્વિજપુત્રાનું વચન સાંભળી એટી આલ્બે! હે ભાઈ ? જેટલું દુ:ખ મ્હને ધર્મ લેખના નાશથી થયું છે તેટલું દુ:ખ ધન, અન્ન અને વસ્ત્રાદિકના દાહથી નથી થતું. કારણકે ધહીન મનુષ્યેામાં પરસ્પર બહુ ક્લેશના સંભવ રહે છે અને તે ઉત્તરાત્તર ધર્મની હાનિકારક થઈ પડે છે. હવે શું કરવું ? ધાન્યાદિક સ` વસ્તુઓ ફરીથી પ્રાપ્ત થઇ શકે છે, પણ આવી ધર્માંવધ ક અપૂર્વ વસ્તુ મળવી ખહુ દુંભ છે. તે સાંભળી બંને વિપ્રસુત ખેલ્યા, અમે તે ભિક્ષાવૃત્તિ કરીએ છીએ માટે બીજો કાઇ આપતા ઉપકાર
Shri Mahavir Jain Aradhana Kendra
For Private And Personal Use Only
Acharya Shri Kailassagarsuri Gyanmandir