________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
છે એમ જાણી અહીં શ્રીપ્રભાવક ચરિત્રોક્ત સંબંધ દર્શાવવામાં આવે છે. સદ્દવૃત્ત રૂપી રસોથી ભરપુર જંબુદ્વીપ નામે આમ્રવૃક્ષના ફલ સમાન અને ઉત્તમ પ્રકારના વર્ણવૃત્તને પ્રગટ કરવામાં અગ્રણું શ્રીમાલવ નામે દેશ છે. તેની અંદર મંડલાઝ (દેશાગ્રણી-ખાત્ર) વડે ઉદિત છે સ્થિતિ જેની, દુષ્ટોના વિગ્રહને હ કરનારી અને નૃપશ્રીનું મૂલ સ્થાન ધારા નામે નગરી છે. તેમાં નીતિ પૂર્વક પૃથ્વીનું પાલન કરનાર શ્રીભેજરાજ નામે નરેંદ્ર છે, વિશ્વના ઉદ્ધાર માટે જેની ભુજાઓ જાણે શેષનાગની અપર મૂતિઓ હોય ને શું ? વળી તે નગરીમાં લક્ષ્મીપતિ નામે બહુ ધનવાન શ્રેણી રહે છે, જેની અનર્ગલ લક્ષ્મીથી પરાજીત થયેલ શ્રીદ (કુબેર) કૈલાસ પર્વતમાં ગયો હોય ને શું ? એમ તે પિત ધર્મધ્યાનમાં દિવસે વ્યતીત કરતો હતો. હવે એક દિવસ સરલ એવા બુદ્ધિબલ વડે આક્રાંત, વેદ વિદ્યામાં બહુ કુશલ, સર્વ શાસ્ત્રોના અભ્યાસી, ચૌદ વિદ્યાસ્થાનોના પારગામી, સ્મૃતિ, ઇતિહાસ અને અષ્ટાદશ પુરાણોના કુલ ગૃહને પ્રાપ્ત થયેલા શ્રીધર અને શ્રીપતિ નામે મધ્ય દેશ નિવાસી કૃત બ્રાહ્મણના બંને પુત્રો યૌવન વયના ઉદ્યમને લીધે દેશાંતર જોવાની ઈચ્છાથી બહાર નીકળ્યા અને ફરતા ફરતા ત્યાં ધારાનગરીમાં આવ્યા. બાદ તે બંને ભિક્ષામાટે લક્ષ્મીધર શ્રેષ્ઠીના ઘેર ગયા. શેઠ પણ તેમની આકૃતિ જોઈ બહુ ખુશી થઈ ગયા અને બહુ ભક્તિ પૂર્વક તેમને ભિક્ષાન આપ્યું, બાદ તેઓ બંને હંમેશાં ત્યાં ભિક્ષા માટે આવવા લાગ્યા, હવે તે લક્ષ્મીધર શ્રેષ્ઠીના ઘરની સન્મુખ એક ભીંત ઉપર વિશ લાખ સોનૈયાને એક લેખ લખ્યો હતો. તે લેખને નિરંતર તેઓ બંને જણ જોયા કરતા હતા અને હંમેશાં તે લેખના દર્શનથી તેમજ પોતાની વિશેષ પ્રજ્ઞાના પ્રભાવથી અતિ કઠિન એવો પણ તે લેખ સારી રીતે અભ્યાસ કરેલાની માફક સમ્યક્ પ્રકારે તેમને કંઠસ્થ થઈ ગયે. અને ન્યદા મહારી પાસેથી લેકે ચુપકાર (રઈઆ)ની માફક ઉત્તમ પ્રકારે ઉપકારગ્રાહી થાય છે, પરંતુ તેઓ નિષદુર થઈ કંઈ પણ મહને આપતા નથી, તેમજ બ્રાહ્મણે પણ હારા મુખથી આહુતિ આપતા
For Private And Personal Use Only