________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર વિદ્યા પ્રથમ સિદ્ધ કરી તે એને અન્ય વિદ્યાઓને સાધવાને છે હિસાબ છે? બાદ સારા માંગલિક દિવસને વેગ જોઈ સિદ્ધાલયમાં
રહેલી શ્રીજીનેંદ્ર ભગવાનની પ્રતિમાઓવિદ્યાપ્રદાન, ને અછાહિકામોત્સવ તેમણે બહુ પ્રે
મથી કરાવ્યો. પછી માનસિદ્ધિને વિચાર કરીને મહારાપિતાએ સમસ્ત વિદ્યાઓ હને આપી અને તેન્ડને સાધવાને ઉત્કૃષ્ટ એ સર્વ વિધિપણ મહને બતાવ્યો, પછી તેમણે કહ્યું કે, હેપુત્ર? જેમના કિરણેના સમૂહ ચારેતરફ દીપિરહ્યા છે એવા અનેકમણિઓથી વ્યાસ એવારત્નદ્વીપમાં વિઘાધરેએ બનાવેલા ભવ્યઆકૃતિવાળા શ્રી આદીશ્વરભગવાનના મંદિરમાં તેજાર ત્યાં આગળ ઉત્તમ ક્ષેત્રમાં એકાંત જગાએ બહુ કાંતિમય અને વિદ્યાસાધવામાં ઉઘુક્ત થયેલા ખેચને રહેવા લાયક નાનાપ્રકારનાં મંદિરે રહેલાં છે. તેમાં રહી ત્યારે વિદ્યાઓ સાધવી. વળી હારી સારવારને માટે બહુ ડે પરંતુ પોતાને ઈષ્ટએ પરિવારનું લઈજા.પ્રથમ ત્યાં જઈને હારેશ્રીજીનેંદ્રભગવાનનું પૂજન તથા વંદન કરવું. બીજાં કોઈપણ પ્રકારનાં કાર્ય કરવાં નહીં. વળી એક એજનમાત્ર ક્ષેત્રમાં પંચંદ્રિયપ્રાણુઓની હિંસા પોતે અથવા બીજાએ પણ પ્રયત્નપૂર્વકકરવી કરાવવી નહીં. કારણકે, પ્રમાદને લીધે પણ જે આવાં અકૃત્ય થાયતો પોતાના કાર્યમાં વિજ્ઞથયાશિવાય રહે નહીં, એમ કહી મહારાપિતાએ સ્વને એક વીંટી આપી. હેપુત્ર સમગ્રદોષને નિવારવામાં સમર્થ એવી આવીંટી હંમેશાં ત્યારે પોતાના હાથે રાખવી એમઉપદેશ આપી તેમણે મહને પરિવારસહિત વિદાય કર્યો.
હુંપણ પિતાને પ્રણામ કરી ત્યાંથી નીકળે.અનુક્રમે રત્ન
For Private And Personal Use Only