________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩ય
ત્રાપદિ બકુભવતી સ્ત્રીની કુક્ષિથી ઉત્પન્ન થયેલે ચિત્રવેગના વિદ્યાધરેંન્દ્રોને ચક્રવતી રહે છે. તેની ખ્યાતિસર્વત્ર પ્રસરી રહી છે. આ તગતિવિદ્યાધરની કનકમાળાનામે પુત્રી તેનીભાર્યા છે. તેણીને હુંપુત્ર હારીઉપરતેણીને પ્રેમબહુઅપૂર્વ છે. હારૂનામ મકરકેતુ છે. અનુક્રમેવૃદ્ધિ પામતોહવન અવસ્થાને શોભાવવાલા. હવે વૈતાઢય પર્વતમાં ઉત્તરશ્રેણીની અંદર ચમચંચા
નગરી છે. જેના સર્વપ્રદેશે દરેકતુઓમાં ચમચંચાનગરી. ફલકુલથી વિભૂષિત એવા વૃક્ષોની શ્રેણી
આવડે શોભે છે. વળી તે નગરીની અંદર ભાનુગતિવિદ્યાધરને પુત્ર ચિત્રગતિવિદ્યાધરેંદ્ર રાજ્ય કરે છે. તેસ્વારપિતાના મિત્ર છે.હારી ઉપરપણ તેબહુ પ્રીતિ ધરાવે છે, એકદિવસહુંફરતો ફરતો ચમરચચાનગરમાં ગયે. મહુ
ને ઈચિત્રગતિખચાઁદ્રબખુશીથ વિવિઘા. અને ઘણા પ્રેમવડે તેણે હુને રેહિણી
' નામે એક વિદ્યાપી; બાદત્યાંજ રહીને મહું સાતમાસ તે વિદ્યાસાધવામાં વ્યતીતર્યા, તેની અંદર દેવતાઓએ હુને ચલિત કરવામાટે અનેક પ્રકારના ભય ઉત્પન્ન કર્યા છતાં પણ મહેંનિર્ભયપણે ચોક્તવિધિવડે તેવિદ્યાને સિદ્ધ કરી. બાદ વિદ્યાસિદ્ધથઈ એટલે હું પિતાનાનગરમાં ગયે. મહને જોઈ હાજાપિતા બહુજ ખુશીથયા અને તેમણે વિદ્યાધરની આગળ હારી પ્રશંસા કરી કે હેવિદ્યારે? જુઓ? હારેપુત્ર બાળવયને છે છતાં પણ તેણે નિર્ભયમનવડે ભયંકર સ્વરૂપવાળી રોહિણુવિદ્યાપણુ સિદ્ધકરી. હજુપણ આ બાલક હેવાથી વિઘાઓને સાધવામાટે લાયકનથી; એમ જાણું હેં એને આટલા વર્ષ સુધી વિદ્યાઓ આપી નહીં. પરંતુ એણે આવી રૂરૂયવાળી
For Private And Personal Use Only