________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રયોદશપરિચ્છેદ.
દ્વીપમાંગ. ત્યાં એકતસ્થલ જે વિધિ વિઘાસિદ્ધિ પ્રમાણે બહુરૂપિણ આદિક નાના પ્રકા
તે પ્રકારનીવિદ્યાઓને સાધવાનેëપ્રારંભ કર્યો. તેમજ બહુરૂષા, પ્રજ્ઞપ્તિ, ગૌરી, ગાંધારી મેહનત્યાદિની, આકર્ષણી, ઉમેચની, ઉચ્ચાટની અને વશીકરણ વિગેરે બહુ વિદ્યાઓને સાધતાં હારા લગભગ છમાસ ચાલ્યા ગયા. તેઅરસામાં રાત્રીના છેલ્લા પ્રહરે છેવટનાભાગમાં પૃથ્વીધ્રુજવા લાગી, દિશાઓના ગજેન્દ્રો ગર્જના કરવા લાગ્યા, આકાશ બળવા લા
ગ્યું, અનેક ભૂતના સમૂહે હસવા લાગ્યા. પર્વતો ધ્વનિ કરવા લાગ્યા, પાષાણની વૃષ્ટિ થવા લાગી, એમ હુને આભાસ થયેવળી થોડીવાર પછી મને હર સુગંધનેવિસ્તારો સુકેમલ પવન વાવા લાગ્યા, તેમજ બહુ જુજ પ્રમાણમાં સ્પર્શ કરતા દીવ્યાંહૈદકનીવૃષ્ટિથવા લાગી, પાંચ પ્રકારના વર્ણવાળી દીવ્યપુષ્પોની વૃષ્ટિ ચારેતરફ પડવા લાગી. નાનાપ્રકારના અહંકારથી વિભૂષિત, પિતપોતાનાં નામ
વાળાં વિચિત્ર પ્રકારનાં ચિન્હાના સમૂહો દીય વિદ્યાઓને વડે વિરાજીત, વિવિધ પ્રકારનાં સુંદર પ્રાદુર્ભાવ. વાહન ઉપર બેઠેલી, નાનાપ્રકારનાં વ
- આભૂષણેથી વિભૂષિત, પરસ્પર વણેની દેદીપ્યમાનકાંતિનેલીધે સમાનરૂપને ધારણકરતી એવી વિવિધ પ્રકારની સ્ત્રીઓ પ્રગટ થઈ. અને તેઓ બેલીકે; હેકુમારેંદ્ર? અમહે વિદ્યાઓ છીએ. હારૂ ધર્ય જોઈ અમહે લ્હને સિદ્ધથએલી છીએ. એ પ્રમાણે તેમનું વચન સાંભળી હારા હૃદયમાં બહુજ હર્ષ થયા. બાદ મોં આનંદપૂર્વક તેમનું અર્ધાદિક પૂજન કર્યું અને જેમને જે ઉચિત હતું તે પ્રમાણે તેઓનું મોં સન્માન કર્યું.
For Private And Personal Use Only