________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. કંઈક અનિષ્ટ કર્યું હશે. તેકારણને લીધે જ તેહારી પાસે તેઢીપમાં જલદી આવી શક્યો નહીં અથવા મ્હારામાટે આવેલા તેશગુંજયરાજાએ મ્હારાપિતાનું કંઈપણ અનિષ્ટકર્યુંહશે કારણકે તેમની પાસે સૈન્ય બોડું છે. એમચિંતવનકરતી હું બહુશેકાતુર થઈ ગઈ, જેથી સમંતભદ્રે મહને બહુબહુપૂછયું, પરંતુ હું કઈપણ. બેલી શકી નહીં. બાદ સમંતભ મહને અમરકેતુરાજાની. પાસે લઈગયે. ત્યાં પણ શેકઅને ત્રાસને લીધે હારાથી કંઈપણ તે ઉત્તર આપી શકાય નહીં. કેવળ મૌનમુખે હું બેસી રહી. હે હંસિની? સ્નેહને સ્વાધીન થયેલી હું જે હુને પૂછ્યું હતું તેના પ્રત્યુત્તરમાં સ્નેહગર્ભિત અને ગુહ્ય એવું હારું સર્વચરિત્ર બહુ પ્રેમવડે વિસ્તારપૂર્વક ખુલ્લીરીતે હે હ્રને સંભળાવ્યું. શ્રીમાન ધનેશ્વરમુનિએ રચેલી સુંદરગાથાઓના સમૂહવડે મનોહર,રાગ અને દ્વેષરૂપી અગ્નિ અને વિષધરને શાંતકરવામાં જલ અને મંત્ર સમાન આ સુરસુંદરી કથાને વિષે સુરસુંદરી હરણના વર્ણનરૂપી આબારમે પરિચ્છેદ સમાપ્ત.
इतिश्रीधनेश्वरमुनिविरचितप्राकृतपथमयसुरसुंदरीचरित्रस्यशास्त्रविशारदयोगनिष्ठाध्यात्मज्ञानदिवाकरजैनाचार्यपूज्यपादश्रीमद्-बुद्धिसागरसूरीश्वरशिष्यरत्नप्रसिद्धवक्तेतिख्यातिभागाचार्यश्रीमदू-अजितसागरसूरि. कृतगुर्जरभाषानुवादे सुरसुंदरीहरणनाम
द्वादशपरिच्छेदः समाप्तः
For Private And Personal Use Only