________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ત્રયેા પરિચ્છેદ.
હસિકાસખી.
॥ अथत्रयोदशपरिच्छेदः प्रारभ्यते ॥ પૂર્વોક્તવૃત્તાંતસાંભળી દયાર્દ્ર હૃદયવાળી હસિકાએલી. હેસુરસુ દરી? અતિ દુ:સહ એવાંદુ:ખે હૅરિા અનુભવમાં આવ્યાં, જેમના સાંભળવાથીપણ લેાકેાને દુઃખ થયા વિના રહે તેમનથી. હેપ્રિયસખી ? આવા દારૂણ દુ:ખાને તુંલાયકનથી, પરંતુ આલાકમાં દેવનીગતિબહુવિચિત્રછે. જેથીતુંઆવાંદુ:ખાને સ્વાધીન થઇપડીછે. વળી દેવબળ એટલુંબધું પ્રધાન ગણાય છે કે; તે હંમેશાં સુખનેલાયક એવા મનુષ્યનેપણઅનેકપ્રકારનાદુ:ખાને સ્વાધીનકરેછે, તેમજ વિરહનીવેદનાને નહીં જાણનાર એવા પ્રાણીનેપણ પેાતાના સ્વામીસાથે વિરહિતકરીનાખેછે, કમ ના પ્રભાવ બહુગહનછે. શિવાય સુખ કિવા દુ:ખ આપવાને કાઈ પણ સમર્થ નથી, અન્યત્રપણ કહ્યું છેકે;–
विधत्तां वाणिज्यं, श्रयतु नरनाथं प्रविशतु,
द्युलेाकं पातालं, व्रजतु भजतां वा धनपतिम् । अधीतां शास्त्रौघं, दृढयतु तपोऽभ्यस्यतु कलाः,
पुरोपातं कर्म, स्फुरति न तथापि परथा ॥ १ ॥
For Private And Personal Use Only
૪૭
અર્થ “ આજગતમાં પરિવર્ત્ત નકરતા મનુષ્ય સુખસ’૫ત્તિની પ્રાપ્તિમાટે અનેપ્રકારના વેપાર ઉથામે, નરેદ્રનીસેવામાં પેાતાનુ જીવન ગાળે, સ્વર્ગ લાકમાં પ્રવેશકરે, અથવા પાતાલ સુધીપણુ ઉદ્યોગકરવામાંબાકી રાખે નહીં, કિવા ધનપતિનીસેવા કરે, અથવા અનેકશાસ્ત્રાને અભ્યાસકરે, તપશ્ચર્યામાંઢઢતારાખે, તેમજ સર્વ કલાઓના પારગામીથાય, તે પણ પૂર્વઉપાર્જ નકરેલા કમના અનુસારેજ તેને લપ્રાપ્તિ થાયછે. અન્યથા થઈ શકતું