________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદસ્પરિચ્છેદ. બેલા છે દાંતજેના, કંરાચવિષે મનુષ્યના મસ્તકને નચાવવામાં અહુરસિક, મરુસ્થલના કૂવાની માફક ઉંડાં અને પિંગલવડે દુરપ્રેક્ષ્ય, ગળાની અંદરખડખડશબ્દ કરતી રૂંડમાળા જેણે ધારણ કરેલી છે, વિજળીના પુંજની માફક ઉત્પલ અને અતિ ચંચલ હાલતી છે લાંબી જીભ જેની, ખડખડાટ ભયંકરહાસ્યના પ્રતિધ્વનિવડે સમસ્ત પ્રાણુઓને ત્રાસ આપતો અને વિકરાલ છે મુખ જેનું એવોતે શ્યામ આકૃતિવાળ વૈતાલ અમ્હારી પાસે આવી ને કહેવા લાગ્યો કે; અરે? પાપે? પ્રથમના સમયે પરપુરૂષ ઉપર આસક્ત થયેલતું અનેપરયુવતિમાંલુબ્ધ થયેલોતે પાપિ પુરૂષ, તહે બંને જણે મહને બહુ દુઃખ આપ્યું છે. તેનું ફલ તે પાપિષ્ટ કુમારને મળી ચૂકયું છે અને હાલમાં તે પણ પોતાના કુકૃત્યના અનુસારે તેનું ફલ ભેગવ. હેહંસિની? આપ્રમાણે બેલત તે વૈતાલ ભયભીત એવી હુને લઈને નિષ્ફર વચનેવડે તિરસ્કાર કરતે આકાશમાર્ગે ઉપડી ગયે. બાદ હારી પાછળ બમપાડતી પ્રિયંવદા આવતી હતી. તેને તે પાપીએ ભયંકર હુંકારાઓ વડે મુડદાનીમાફક કરી નાખી અને તેબીચારી કયાંઈ છુટી પડી ગઈ. બાદ તે પાપી હુને આકાશમાર્ગે બહુ દૂરદેશમાં લઈગયે અને તેણે જાણ્યું કે, હવે અંગેપાંગ ભાગી જવાથી જરૂર આ મરી જશેએમધારી આકાશમાંથી તેણેમ્સને નાખી દીધી. પરંતુ દેવગને લીધે પ્રથમ જ્યાં હું પડી હતી તે જ ઉદ્યાનની અંદર લતામંડપ ઉપર હું પડી, જેથી હુને કોઈ પ્રકારની વેદના થઇનહીં. તેવામાં ત્યાં સમંતભદ્ર હારા લેવામાં આવ્યું અને તેણે સર્વવૃત્તાંત હને પૂછ્યું. તે સમયે અરે! આશું ઈદ્રજાળને દેખાવથી કિંવા આસ્વમહશે? હું અહીં કયાંથી આવી તેદુવૈતાલકાંગ અને તેપ્રિયંવદાનું શું થયું હશે? વળી હારા મને વલ્લભનું આદુટેજ
For Private And Personal Use Only