________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
સુરસુંદરીચરિત્ર.
લમાં આ મ્હારાપાપની પરિણતિને લીધે એકેપણુ કાર્ય સિધ્ધ થયુંનહિ. એમડું ચિંતવનકરતીહતી તેટલામાં તેણે મ્હનેકહ્યુ કે; હેસુ દરી ? તુ હાલમાં અહી રહેજે. હે પ્રથમ પ્રજ્ઞતિવિદ્યાની પૂર્વ સેવાના પ્રાર ભકછે;તેના એક હજાર જાપકરવાનેછે, તેથી હું આનજીકમાં રહેલી વાંસડાઓની ઝાડીમાં જઇ તે જાપ પૂ કરી જલદી અહીં પાછે આવુછુ . ત્યાંસુધી ત્યારે અહીંથી કયાંઇપણ જવુ નહીં.
વિષવૃક્ષ.
એપ્રમાણે મ્હને આજ્ઞા કરીતે વિદ્યાધર વંશઝાડીમાંચાયે ગયા. ખાદ હુંપણુ એકલી ત્યાં મહુ શેકાતુરથઈગઈ. હવે મ્હારે શુંકરવું ? કયાં જવું ? વિગેરે કાર્ય માં હું વિચાર મૂઢ બનીગઈ. શરવિનાની હું એકલીભયભીતથઈકે પવાલાગી. પોતાના ટોળામાંથી ભ્રષ્ટથયેલી મૃગલીની માફ્ક ચંચલ દૃષ્ટિએ હું ચારે તરફ દિશાઓનુ અવલેાકન કરવા લાગી. અશ્રુજલવડે નેત્રા ભરાઇ ગયાં અને રૂધ્ધક કે હું રૂદન કરતીબેઠીહતી, તેટલામાં ત્યાં નજીક ભાગમાં રહેલા મહુશાખાએથી ભરપુર અને વિશાલ એવા એક વૃક્ષ મ્હારાજોવામાંઆવ્યેા. પવનથી ક ંપતા એવા ક્લાના ભારવડે નમી ગયેલી લતાઓના સમૂહથી બ્યાસ, મનેાહર ફ્લાવડે વિભૂષિત, ચારેતરફ સુગ ંધને પ્રસરાવતા, અતિશય પત્રાને લીધે ઘાઢ છાયાવાળા, જેનાં ફૂલ ખાવાથી નીચે પડિ ગયેલા પ્રાણીઓના સમૂહેાએ કરેલા માંદું શબ્દોવડે વાચાલિત, નીચેપડતા, શ્વાસલેતા, તડફડતા અને મરી ગયેલા પક્ષીઆવડેબ્યાસછે નીચેના ભાગ જેના અને દરેકપ્રાણીઓનેાસ હાર કરનાર જાણે મૃત્યુ હાયનેશું ? એવા અતિ ઉન્નત તે વિષવૃક્ષને જોઈ બહુ દુ:ખથી પીડાયેલી એવી હું તે સમયે મરવા માટે
For Private And Personal Use Only