________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'દ્વાદશપરિચ્છેદ.
૪પ કે વિવેકપુરૂષોને તો એમકરવું તેજ ઉચિત છે.એમકહી પોતાના પુત્ર સહિત ગંધવાહન રાજા તે સમયને ઉચિત કાર્ય કરીને સુરવાહન કેવલીભગવાનની પાસે નિર્મળચારિત્રલયથાવિધિ પાળીને અષ્ટકર્મનો ક્ષય કરી પોતે અંતકૃત્વ કેવલી થયા. બાદ વિદ્યાધરનેચક્રવતી તે ચિત્રવેગ તેજ પોતાના ન
ગરમાં રહીને રાજ્ય ચલાવવા લાગ્યા. રાજ્યાભિષેક, અને પોતાના દેશને એકખંડહુને આ
પીને તેની અંદર હારેપણુ રાજ્યાભિષેક તેણેર્યો. પછી કેટલાક સમય વ્યતીત થયાબાદકેઈક કાર્યને લીધે પ્રભાતકાળમાં હું એકાકી રત્નદ્વીપમાં જવા માટે પોતાના નગરમાંથી નીકળે. આકાશમાગે હું ચાલતો હતો તેવામાં હેસુંદરી? હવેલીનાઉપરનાભાગમાં સુતેલી તું હારી દ્રષ્ટિગોચરથઈ. જેથી હું કામદેવના બાણેને સ્વાધીન થઈગયે; અને એકદમ હેલ્હારૂં હરણકર્યું છે. માટે હેસુંદરી? હવે તું રૂદનકરીશ નહીં. મહારા પ્રા
નીપણુ તું સ્વામિની છે.અને આ વૈતાઢયપર્વતને વિષે હારી સાથે અનેક પ્રકારના ભેગવિલાસ તું કર.એપ્રમાણે તેનું વચન સાંભળી વજીથી હણાયેલીની માફક અત્યંત હૃદુઃખી થઈગઈ અને વિચારકરવા લાગી કે હારા પાપના વિસ્તારને ધિક્કાર છે. મહારા માટે હાશપિતા પણ હોટા શત્રુની દુરંત આપત્તિમાં આવી પડયા છે. તેમજ હા રાગ અન્યપુરૂષઉપરહતા છતાં પણ આ પાપિષ્ઠ હને હરણ કરીને અહીં લાવ્યા છે. મહારાજીવિતને વારંવારધિકાર છે. પિતાને બહદુઃખ થયું તેમજ મ્હારાપ્રિયપતિને લાભ પણ મહનેથયેનહીં. જે શત્રુંજયરાજાની સાથે મહને પરણાવીહેત તો પિતાને પણ આટલું દુખ આવતનહીં. અથવા તે હારા મને ભીષ્ટ સ્વામીના લાભવડે હું સુખી થઈશ. પરંતુ હા
For Private And Personal Use Only