________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાક
સુરસુંદરીયરિત્ર.
દમાં સેવનકરાતી યુવતિએ નરક નગરના માર્ગ સમાન કહેલીછે. કુશ (દ) અનેસૂચિ (સાંય)નાઅગ્રભાગમાંરહેલા અનેપવનથી ન્હણાયેલા જળબિંદુની માફક પ્રાણીઓનું જીવિતઅત્યંત અસ્થિરકહેલું છે. વળી આ દુનીયામાં સ`પ્રાણીઓને સામાન્યપણે મરણતારહેલુંજછે. તેમાંપણ કેટલાક જીવેા પરસ્પર એકબીજાને છેતરવામાં ઉદ્ઘક્તહાયછે.દુષ્ટએવા લાભાર્દિક કષાયેાવડે લેાકેાને કાઇપ્રકારની શાંતિહેાતીનથી. તેમજગૃહવાસ કેવલઅશુભલથી ભરેલાછે. વળી મનુષ્યભવ પામવા તેપણખ ુદુલ ભ છે. ધર્મ કા માંબુદ્ધિરાખવી તેપણ બહુકઠિણછે. રાત્રી અને દિવસનેસમય મહુવિજ્ઞોથી ભરેલાછે. આ જગમાં સર્વ ને લેાભાવનારી લક્ષ્મી પણ સ્વભાવથી ચંચળછે. લેાકાની અંદરરહેલા પ્રેમભાવ સ્વમ સમાનગણેલાછે. વળી આજીવલેાકનીઅંદર આ ક્ષેત્રાદિક સપદાએની પ્રાપ્તિ અતિ દુલ ભહેાયછે. તેમાં વળી અજ્ઞાનદશા તે અતિદારૂણ કષ્ટદાયથાયછે. મિથ્યાત્વથી વિમૂઢ થયેલા જીવાની સ્થિતિ બહુ અધમ પ્રકારની થઇપડેછે. દરેક પદાર્થોની સ્થિતિ દરેક સમયે એકસરખી રહેતીનથી. ધર્મકાર્યમાં અતિનિ દ્વિત એવા પ્રમાદભાવ જાગ્રત્હેછે. શરીરનું સામર્થ્ય ક્ષીણ થાયછે. તેમજ પ્રાણીઓનુ આયુષ્પણ બહુ થોડુ હોયછે.હવે અધિક શું કહેવું ? નારક, તિય ગ, મનુષ્ય અને દેવ એ ચારે યાનિમાં અત્યંત દુઃસહુ દુ:ખાથી પીડાયેલા પ્રાણીઓનુ શરણુ શ્રીજૈનધર્મ શિવાય ખીજુંકાઇનથી. માટે હું તાતની પાસેજઇ મ્હારા મનુ> વ્યભવ સફૂલકરૂં, ખાદ્ય નભાવાહન રાજાએ પણકહ્યુ કે, હું પણ પિતાના માર્ગ નેઅનુસરીશ.કારણકે,આજસુધી મ્હેં સ્વામીપણું ભાગળ્યુ છે,અનેહવે આસાપ્રમાણે વત્ત નાર એવાપાતાના ચાક રની સેવાને અમ્હે કેવીરીતેકરીશકીએ ? ત્યારબાદ પિતાએકહ્યુ
For Private And Personal Use Only