________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ
૪૩. પુણ્ય અને પાપને ભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે. એટલું જ નહીં પરંતુ કૃત્ય અને અકૃત્યના વિભાગનો બાધ આપે છે. એવા તે સગુરૂવિના અન્ય કોઈ આ દુનીયામાં તારક છેજનહીં.” વળી તે ગુરૂકેવાયેય છે, તેનુલક્ષણપણુશાસ્ત્રમાંદર્શાવેલું છે. જેમકે - अवद्यमुक्त पथि यः प्रवर्तते,
प्रवर्तयत्यन्यजनं च निःस्पृहः । स एव सेव्यः स्वहितैषिणा गुरुः,
વ તાંતારચિહું સમર પર I ? અર્થ–“આભવાટવીમાં વર્તમાનહાવા છતાં જેમની પ્રવૃત્તિકેવલ નિર્દોષમાર્ગમાં જહોય છે. તેમજ પિતે નિઃસ્પૃહ છતાં અન્યમનુષ્યને ધર્મમાર્ગમાં પ્રવર્તાવે છે. વળી જે પોતે ભવસાગરને તરતા છતા અન્યને તારવાને શમર્થ હોય, તેવા ગુરૂની પિતાનું હિત ઇચ્છનાર પુરૂષે સેવા કરવી જોઈએ. કારણકે, તે શિવાય કરીને ભયદ્રથવાને નથી. કારણકે; આ સંસારમાં વસ્તુતઃ કાઈપણ સારમયપદાર્થ
દેખાતેનથી.તેમજ નરકસ્થાનમાં અતિ અસારસંસાર. દારૂ અને ઘેર એવી દુસહ વેદનાઓ
ભરેલી છે. કર્મોને પરિણામ બહુ વિચિત્ર પ્રકારને હેય છે. ઈદ્રિને સમૂહપણ અતિશય ચંચળ હોય છે. તેમજ આ દુનીઆની અંદર રાગ અને દ્વેષ બહુદુર્જયથઇપડયા છે. ચિત્તની સ્થિરતાકિંચિત્માત્રપણું જોવામાં આવતી નથી. કામાદિક વિષય પણ કિંપિકના ફલસમાન દુઃખદાયક હોય છે. પ્રિયવસ્તુ ને વિગપણ અતિદુઃસહથઈ પડે છે. કામક્રીડાને વિલાસ પરિણમમાં અતિશય વિષમ દુઃખદાયકથઇપડે છે. તેમજ યૌવનનામ
For Private And Personal Use Only