________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧ર
સુરસુંદરીચરિત્ર વિદ્યાધરને, તે અપકારી થયે તેથી તે નભે વાહનની સર્વવિઘાઓ વિચ્છિન્ન થઈગઈ. બાદબહુસમયના પરિચયવાળા કોઈએક દેવતાએ ચિત્રગ
વિદ્યાધરને વિદ્યાઓ આપી, તેથી તે સર્વ ચિત્રવેગચકવી. વિદ્યાધરેને ચક્રવર્તીથ.ત્યારબાદ સર્વે
વિદ્યાધરેંદ્રો પોતાની મેળે જ ત્યાં આવી હેને પ્રણામકરવા લાગ્યા. આ પ્રમાણે સર્વહકીકત જાણીને મ્હારા પિતાને વૈરાગ્યભાવ ઉત્પન્નથયે.અનેતેકહેવાલાગ્યાકે; હેભવ્યાત્માઓ? આ સંસારની વિચિત્રતાજુઓ મનુષ્યના મનેર અન્ય પ્રકારના ઉદ્ભવે છે; અને દેવનાગવડે કાને પરિણામ કેઈઅન્યપ્રકારને આવે છે. હું એમધારહતેકે; પિતાના પુત્રને વિદ્યાધરને ચકવતી કરીને કૃતાર્થ થઇશ. પશ્ચાત્ કેવલજ્ઞાની એવા પિતાની પાસે દીક્ષાગ્રહણ કરીશ. પરંતુ તે સર્વ બાબત અન્યથાથUગઈ. માટે હવે નરકાદિકના કારણભૂત એવા આ રાજ્યવડે શું કરવાનું છે? પિતાના ચરણકમલની સેવાકરવીએજહને ઉચિત છે. કારણકે આ અસારસંસારમાં ગુરૂશિવાય અન્ય કોઈ રક્ષકથનથી. શાસ્ત્રમાં પણકહ્યું છે કે, विदलयति कुबोध बोधयत्यागमाथै,
मुगतिकुगतिमार्गों पुण्यपापे व्यनक्ति । अवगमयति कृल्याऽकृत्यमेदं गुरुयों,
भवजलनिधिपोतस्तं विना नास्ति कश्चित् ॥१॥
અર્થ–“સંસારરૂપી સમુદ્રમાંહાણસમાન એવાજે રૂમહારાજ પ્રાણિઓના કુબોધને દૂર કરે છે. તેમજ શાસ્ત્રોના અર્થને બેધ કરે છે. સુગતિ (સ્વાર્માદિક) મુગતિ (નરકાદિક)નામાર્ગરૂપ
For Private And Personal Use Only