________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ. એટલે કણસ્વરૂધારી તે પુરૂષને જોઈ હું બહુ શોકાતુર થઈગઈ; અને વિચાર કરવા લાગી કે, હા! મહાકણ આવી પડ્યું. તે આ હારે પ્રિય નથી; તેતે તપાવેલા સુવર્ણ સમાન કાંતિને ધારણ કરતા કામદેવસમાન તેજસ્વી દેખાતો હતો. ચિત્રમાં રહેલા તે પ્રિયનું કિંચિત્ માત્રપણુ સાંદયે આના અંગમાં રહેલુંનથી. માટે હવે મ્હારે શું કરવું? અહીં કેઈપણ હારૂં શરણ નથી.. હાલમાં હું પરવશ થઈ પડી છું એમ હું ચિંતવન કરતી હતી. તેટલામાં ભયને લીધે હારૂં શરીર બહુ કંપવા લાગ્યું. બાદ અશ્રુધારાઓથી મહારાં ગંડસ્થલ ભીંજાઈ ગયાં અને ભયથી ધ્રુજતી હુને જોઈ તે કહેવા લાગ્યો કે; હેસુતનું? તું ભૂતપિશાચની શંકા ધારીને મહારાથી શામાટે બહીએ છે? હમૃગાક્ષી? જે કાર્યને લીધે હેં હારૂં હરણ કર્યું છે તે સંબંધી મ્હારૂ વૃત્તાંત. તું સાંભળ. વૈતાઢય પર્વતમાં ઉત્તમ રૂદ્ધિવાળું ગંગાવનામે સુપ્ર
સિદ્ધએકનગર છે. તેમાં શ્રીગંધવાહન શ્રીગધવાહનરાજા. રાજા રાજ્ય કરે છે. તે સર્વ દિશામાં
વિખ્યાત છે. મદનાવલીનામે તેને રાણી છે. તેને નવાહન, મકરકેતુ અને મેઘનાદ એમ ત્રણ પુત્ર છે. હવે નવાહન વિદ્યાસિદ્ધથઈ ચૌવનવયમાંઆવીગયે છે. તેને માટે કનકમાલા નામની એક ઉત્તમ કન્યાની માગણું કરેલી હતી. વળી તેના વિવાહના સમયે ચિત્રગ વિદ્યાધર તે કન્યાને અપહાસ્કરીપોતે પરણગ, તેથી તેનીઉપરાપાયમાન. થઈ તે નાવાહન તેનું વૈરલેવા તેની પાછળ ચાલક અને નાગિનીવિદ્યાવડે તેને બાંધી ત્યાં પડતો મૂકી કનકમાલાનેલઈ તે પિતાના નગરમાં ચાલ્યા ગયે. ત્યારબાદ સ્ત્રી સહિત ચિત્રવેગ.
For Private And Personal Use Only