________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. સુરસુંદરીનું હરણ કર્યું તે જોઈ હું જાગી ઉઠી અને એ અપહરણું. કદમ ભયભીત થઈગઈ, જેથી હું ગભ
રાઈને વિલાપ કરવા લાગી કે, હાજિનની હારતાત? કે દેવઅથવા વિદ્યાધર હારૂ હરણકરીચાલ્યો. જાય છે. માટે હસુભટોર ધેડા, ધેડો! એની પાસેથી હુને મુક્ત કરે, મુક્તકરે? એપ્રમાણે હું પ્રલાપ કરતી હતી તેવામાં તેણે હને કહ્યું કે, હેસુતનું? તું કિંચિત્ માત્રપણ ભય પામીશનહીં.. હું હારૂં કંઈપણ અનિષ્ટ કરીશ નહીં. તું મારા પ્રાણથી પણ મહને બહુ પ્રિય છે. ત્યારું અદ્ભુત પ્રકારનું સ્વરૂપ જોઈ મહિને બહુ રાગ ઉત્પન્ન થયે, જેથી હેલ્હારૂં હરણકર્યું છે. હસુંદરી? ભયભીત થઈતું શામાટે આ પ્રમાણે વિલાપ કરે છે? હેસુતનું વિતાયપર્વત વાસી મકરકેતુનામે હું વિદ્યાધર છું.હારીસાથે સુગવિલાસકરીશ? શામાટેjઉદ્વિગ્નચિત્તવાળથઈરૂદનકરે છે? એપ્રમાણે તેનું વચન સાંભળી મહારાહદયમાં બહુ આનંદથ, અને હું જાણ્યું કે ચિત્રમાં આલેખેલા જેના સ્વરૂપને જોઈ હું પ્રથમ કામાતુર થઈ ઉન્માદદશામાં આવી હતી તે આ પ્રિયવાને ભાઈમકરકેતુ શું હારે પ્રિય છે અથવા તેતે હાલમાં નાનાપ્રકારની વિદ્યાઓ સાધે છે. માટે તેનું અહીં આગમન ક્યાંથી થાય? વળી હારું એટલું બધું પુણ્ય ક્યાંથી હોય કે જેથી તેભાગ્યશાળીનું સાક્ષાત દર્શન હુને થાય ? એમ હું ચિંતવન કરતી હતી તેટલામાં તે મહને કેઈક પ્રદેશમાં લઈ ગયે. બાદ ભૂમિ ઉપર ઉતારીને એક કદલીગૃહમાં તેણે હુને મૂકી દીધી. તેટલામાં હેપત્રી ? બાબર તપાસ કરી તું જોઈ લે? તે આહારે સ્વામી નથી, એમ સત્ય વાર્તા કહેવાને માટે જેમ તેસ્તજ તે રાત્રી ક્ષીણ થઈગઈ અનુક્રમે પ્રભાત સમય થ.
For Private And Personal Use Only