________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ
૪૧૭ તૈયાર થઈગઈ અને હારા મનમાં વિચાર થયેકે પ્રિય, બંધુ, માતા અને પિતાના વિરહવાળી અધન્ય એવી હું એકલી અહીં શું કરીશ? હારું જીવન દુર્દેવને લીધે બહુજ દુઃખી થઈ પડયું છે, એમ ચિંતવન કરતી હુ તે વૃક્ષની પાસમાં ગઈ; અને હે પ્રિયસખી હસિની? તે વિષવૃક્ષનું ફલલઈ મહેતરતજ મહારા મુખમાં મૂકી દીધું. અને ફરીથી આવી પીડા હુને જન્માંતરમાં પણ મા થાઓ? એમ કહીને શેકસહિત ક્ષણમાત્ર ત્યાં હું બેઠી એટલામાં મહાનવિષય્યારે શરીરમાંવ્યાપીયું જેની વેદનાથી એકદમ હે પૃથ્વી ઉપર પડીગઈ. વનની અંદર રહેલાં વૃક્ષે જાણે ભ્રમણ કરતાં હોયને શું?
સમસ્ત ભૂમંડળ જાણેઉદ્વર્તન કરતું હોવિષમૂચ્છ યનેશું? સર્વશરીરના સાંધાઓ વિચ્છિ
થતા હોયનેશું તેમ દરેકહારાં અંગે તુટવા લાગ્યાં, બાદહેભદ્રે? તે સમયે એટલીબધી પીડાવધીપડકે; જેનું મુખેથી વર્ણન પણ કરી શકાય નહીં એલબહેદુઃખી અવસ્થામાં હું આવી પડી. ત્યારપછી હારૂં જકંઈપણ થયું હોય તે હુંકિંચિત્ માત્રપણજાણતી નથી, કેટલોક સમય વ્યતીત થયા બાદ અમૃત સમાન શાંતિદાયક એવા કે તરૂણના ઉત્સગ (ખેળામાં) રહેલે મહેં હારા દેહને જોયે, વળી તે યુવાન પુરૂષ વિષને દૂર કરવામાં શક્તિવાળું જળસ્તુને પાતહતે, સુકેમલ હસ્તવડે તે પિતજ હારા અંગમર્દન કરતો હતો, તેમ તે મંત્રેલાજળનું મહારાશરીરેસિંચનકર હતું, તેમજ હારીપ્રિયસખી પ્રિય વદાહાથમાં પાણીથી પલાળેલા વીંજણે લઈ ઠંડા પવનનાખતી હતી, અને પિતાના મુખેથી તે પોતાના ભાઈની આગળ લાંબા વખતથી જેએએવુંચિત્રપટાદિકનાઅવલોકનપર્યતનું સર્વહારૂં
૨૭
For Private And Personal Use Only