________________
www.kobatirth.org
------------.........................up......:rdarpatel.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આભાર
વિજાપુર તાએ કાલવડાનિવાસી વૈયાકરણાચાય શાસ્ત્રીજી રા. રા. શ્રીયુત ભાઈશંકર વૈકુંઠરામ દ્વિવેદીએ આ ગ્રંથની પ્રેસ કાપી સુધારવા સાથે વખતેાવખત ઉમદા સલાહ આપી આ ગ્રંથની ગૌરવતામાં વધારા કરાયેા છે. તેમજ છેવટનાં પ્રુફ઼ા બહુ કાળજીથી સુધારવા તેમણે જે આત્મભાગ આપ્યા છે તે માટે તેમને તથા પન્યાસજી મહેદ્રસાગરજી ગણી અને વિદ્યાજ્ઞાનરસપિપાસુ મુનિહુષે સાગરજી એ વખતેાવખત પ્રુફ્ સુધારવામાં સહાય આપીછે તેથી તેમના પશુ આભાર માનવામાં આવે છે.
ધન્યવાદ.
રાજનગરનિવાસી શ્રીયુત શેઠ અમૃતલાલ કાળીદાસે પોતાનાં સદ્ગત ધ′પત્ની શ્રીમતી પેપરબાઇના સ્મરણાર્થે આ ગ્રંથ છપાવવામાં ઝવેરી મુધાલાલ વાડીલાલની સન્મતિથી રૂ. ૧૦૦૧-એક હજાર એક આપી જ્ઞાનદાનને અપૂર્વ લાભ મેળવ્યા છે. તેમજ રાજનગરનવાસી નગરશેઠ શ્રીયુત ચીમનભાઇ લાલભાઈનાં વિધવા ધર્માંપની શ્રીમતી મહાલક્ષ્મી મ્હેને પેાતાનાં સ્વર્ગસ્થ પુત્રી સવિતા મ્હેનના સ્મરણાર્થે આ પુસ્તક છપાવવામાં રૂપી ત્રણસાને એક (૩૦૧) ઝવેરી મુધાલાલ વાડીલાલની સન્મતિથી આપી અપૂર્વ જ્ઞાનદાનના લાભ લીધા છે.
તેમજ વરસેાડાનિવાસી શા.લલ્લુભાઈ સુરચ'દે પેાતાની સદ્દગત પુત્રી શ્રીમતી કુલીબાઇના સ્મરણાર્થે આ પુસ્તક છપાવવામાં રૂપીઆ ત્રણસે (૩૦૦)સાગર શાખીય સદ્દગતસાધ્વીજી શ્રીજ્ઞાનશ્રીજીનાં શિષ્યાશ્રીરિદ્ધિ શ્રીજીના સદુપદેશથી આપી જ્ઞાનભક્તિના અપૂર્વ લાભ મેળવ્યા છે તે માટે તે સર્વ સગૃહસ્થાને ધન્યવાદ ઘટે છે. અન્ય લક્ષ્મીપતિ પણ તેમનું અનુકરણ કરી નાશવત લક્ષ્મીને સદુપયાગ કરો. Æ શાંતિઃ રૂ
......................................................................................
For Private And Personal Use Only
0800005000064 000060606.000400404:000000000