________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ.
૪૦૭
માગણીકરેછે તે કન્યાવિદ્યાધરની સ્ત્રીથવાનીછે. માટે સુરસુંદરીને તેા અમ્હારે વિદ્યાધરનેજ આપવાની છે. વળી તમ્હારા સ્વામીતા વૃદ્ધઉંમરના થયેલ છે; તે ત્હને કન્યાનીશી જરૂરછે? ત્યારમાદતેએાલ્યા. હેનરેદ્ર ? એમ તમ્હારે બેલવાની શીજરૂર છે ? મહુ આગ્રહથીરાજાએન્ડ્રુનેઅહી મેકલ્યાછે, માટે પેાતાની કન્યા તેમ્ડને તમ્હે સુખેથી આપે. અને જો નહીં આપે। તા તેમાંથી તમ્હારા પરિણામ બહુ ખરામ આવશે એમ મ્હામાનવુંછે. એપ્રમાણ તેનું વચન સાંભળી હૅને બહુ ક્રોધઆવીગયે અને હૅને મ્હે કહ્યું કે, હે મત્રિન્ મ્હારી કન્યા હું હેને આપવાનાનથી. એને જેમ કરવું હેાયતેમ સુખેથી કરે. માટે જા, તુ વ્હારા સ્વામીને આ સર્વ હકીકત નિવેદનકર. વળી તું અમ્હારે ઘેર આવેલાછે, તેથી ત્હારા દડકાણકરે ? એમ જાણી હાલમાં હુંહને મુક્ત કર્ફ્યુ
પ્રયાયાત્રા.
ખાદ તેરત્નચંડમંત્રી ત્યાંગયા અનેઆસર્વ હકીકત તેણે શત્રુંજયરાજાની આગળ નિવેદન કરી. જેથી તે એકદમક્રોધાયમાનથઈ પેાતાના અલવર્ડ ગર્વિષ્ટથયા છતા યુદ્ધકરવામાટે ઉજ્જયિનીમાંથી હાલ નિકળેલે છે. અનેતેનીસાથમાં બહુ સુ ભટા તથા અનેક પરાક્રમીરાજાએ તેમજ સેંકડા શરવીર એવા પાયદળના સમુદાય રહેલાછે. વળી તીક્ષ્ણપુરીઆવડે પૃથ્વીને ઉખેડી નાખતા અસ ંખ્ય લાખા અવા જેની પાસમાં રહેલાછે. તેમજ ગવ થી પ્રચ’ડએવાઅનેક પરહસ્તીઓને ત્રાસ આપવામાં જ એકરસિક;અને મ્હોટાપ તસમાન આકૃતિવાળા અનેક હુસ્તીઓથી પરિવારિતઘણુ સૈન્ય જેનીસાથે રહેલુંછે;તેમજબહુજ રાષાતુર થયેલા એવા તેશત્રુંજયરાજ આપણાદેશમાંઆવેલા
For Private And Personal Use Only