________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર.
છે; એમ ચરપુરૂષોએ મ્હને કહેલુંછે. માટે હૈધ્રુવી ? તેકારણને લીધે હું બહુ ચિ ંતાતુર થયેાછું. તેસાંભળી મ્હારીમાતા એલી હપ્રિયતમાં આચિંતા કરવાનું આપણે કાંઇકારણ નથી. કેમકે, કનકાવલીને મદલે ખાનામે પુત્રી; હેને સુરસુંદરી એપ્રમાણે કહીને આપીદે,અનેતેના સત્કારકરા એટલેતેશત્રુ જય રાજા પેાતાના સ્થાનમાં ચાલ્યા જશે, અને જોએમ નહીં કરા તાતેરાજાની પાસે મહુસૈન્યછે,માટે તે આપણા સૈન્યનેતથા આપણાદેશને પાયમાલકરીનાખશે. આપ્રમાણે રાણીનુ વચન સાંભળી રાજાએકહ્યુ કે, હેદેવી? આપણામ ત્રીઓએપણ આપ્રમાણે કહેલુંછે, પર’તુ મતિસાગરમ ત્રીને આવિચાર સારા લાગતા નથી. કારણકે, તેણેએવું કહ્યુ છેકે, ભલે તેરાજા ગને સ્વાધીન થઇ સંગ્રામમાટે કુશાગ્રનગર ઉપર આવે,પરંતુ અહીં આવ્યા આદ તેનું મરણથશે એમ સુમતિનૈમિત્તિકેકહેલુંછે. વળીખીનુ એવુ કારણ બન્યુ છેકે,જેસમયે તેરાજા પેાતાનાનગરમાંથી મહા૨ નીકળ્યાછે તેવખતે હેને બહુ અનિષ્ટ શકુન થયેલાછે. તેમજ શનિશ્ચરાદિક સર્વે ગ્રહેા પણ તેના બહુ કઠિન છે, જેથી તેના પરાજય થયા વિના રહેશે નહિ. માટે તે રાજા અહી આવશે તે પણ આપણે વિજય થવાના છે; અને એના તેા પરાજય જ થવાના છે. માટે હું દેવ ? આપણે કાઇપ્રકારની શ’કાકરવા જેવુંનથી, અને અન્ય વિચાર કરવાનીપણ કઈ જરૂરનથી. તેમ છતાંપણ અને અહીં આવતાં માર્ગમાં રોકવાનીયુક્તિઓ આપણેગેાઠવવીજોઈએ. તેમજતેનામા માં આવતાંગામાનેઉજ્જડ કરાવેા અનેઘાસપાણી વીગેરેને પણ જલદી ક્ષયકરવા; જેથી તેને જીવવાનાં સાધના અટકી પડે. વળી દરેકરસ્તાના કુવાએ ઢાંકી ' દેવરાવે, સરાવરાનાંજલપણ ખરામકરાવે, જેથી તેઓ પીશકે
For Private And Personal Use Only