________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. સ્વરૂપને આલેખવામાટે સમસ્ત પ્રકારે કઈપણ સમર્થ થઈ શકે તેમનથી. એવું અદ્ભુત લાવણ્ય તેણના સ્વરૂપમાં રહેલું છે. વળી જે પ્રજાપતિએ તેને ઉત્પન્ન કરી હશે તે જરૂર વૃદ્ધહેવાઈએ અન્યથા સર્વસુખના સ્થાનભૂત એવીતે અપૂર્વકન્યાને પિતાની
કેમન કરે ?, તેમજ બહુમને હરરૂપ,તારૂણ્ય અને સુંદર સૌભાગ્યમય તે કન્યાને બનાવીને પ્રજાપતિના હદયમાં જરૂર બહુમાન આવેલું છે. વળી હું માનુ છું કે ધનુષના આકર્ષણથી ખેદાતુર થયેલા કામદેવને જાણુને કૃપાલુ વિધિએ યુવકોના હૃદયને ભેદનારું તે કન્યારૂપી હસ્તનું ભાલોડીયું બનાવ્યું હોય તે વાત - કકસ છે. તેમજ વળી જે પુરૂષ એણુને વરશે તે અર્ધભરતક્ષેત્રને રાજા થશે એમાં કોઈપણ પ્રકારને સંદેહનથી.એમ તેણુના જન્મ સમયે અતિશયજ્ઞાની મહારાજાએ કહેલું છે. માટે હે નરેંદ્ર? તે કન્યા તખ્તાલાયક છે, પરંતુ અન્યને વરવાલાયકનથી. એપ્રમાણે બુદ્ધિલાનું વચન સાંભળી શત્રુંજયરાજા બહુ
ખુશીથ અને તેણુને બહુદ્રવ્ય આપી શત્રુંજયરાજા. તેણે કહ્યુંકે હે ભગવતિ આપે એ કન્યાનું
વૃત્તાંત હુને કહ્યું તે બહુસારૂ કર્યું. એમ કહી તેણે બુદિલાને પોતાના સ્થાનમાંથી વિદાયરી. હસુંદરી આસર્વ વૃત્તાંત મહારા પુરૂએ હુને કહેલું છે. તેમજ તે શત્રુંજયરાજાએ રત્નચૂડનામે પોતાને મંત્રી
હારી પાસે મોકલ્યું. તેણે આવી મહને રત્નચૂડમંત્રીએ કહ્યું કે, તમ્હારી સુરસુંદરીકન્યા -
– જયરાજાને તહે આપે.તે રાજા - મહારી કન્યાનેબહુલાયક છે. આ પ્રમાણે તેનું વચન સાંભળી હે હેને કહ્યું કે હેભદ્રી સુમતિનેમિત્તિકના કહેવાથી જેકન્યાનીત મહે
For Private And Personal Use Only