________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ.
૪૦૫ લાગી એમ અનેક પ્રકારના ઉપદ્રવથી તે પરિવાછકા ભારે દુઃખમાંઆવી પડી. વળી તેઓ કહે છે કે, હે દુશલે? હજુપણું અને હારી સખીની સાથે તે વાદ કરે છે? જાજા?? હવે લ્હારા સ્થાને નમાં તે વેળાસર ચાલી જા? હારું પાંડિત્ય અહેં જોયું? એમ અનેક પ્રકારે ઉપહાસ કરાયેલી તે બુદ્ધિલા કે પાયમાન થઈ આઠ ફફડાવતી ત્યાંથી નીકળી પિતાને રસ્તે ચાલી ગઈ. હું પણ હારી સખીઓની સાથેસુખપૂર્વકયાંદિવસેનિગમવાકરવા લાગી. ત્યારબાદ કોઈએક દિવસ રાજા હારી માતાના ઘેરગયા.
પછી હારી જનનીએ અદ્ભુત્થાનાદિક મુદલાનું કપટ, સત્કાર કરી તેમને કહ્યું કે, હેપ્રિયતમ?
આપચિંતાતુર કેમદેખાઓ છો? તે સાંભળી હારા પિતા બોલ્યા હે દેવી ? હું મ્હારા હૃદયની પરીક્ષા અહુસારી કરી. અકસ્માત્ બહુ હેટી ચિંતામાં હું આવી પડે છું, તેનું કારણ તું સાંભળ. બુદ્ધિલાનામે પંરિવ્રાજકાને સુરસુંદરીએ શાસ્ત્રાર્થમાં વાદ કરતાં હરાવી છે. તેથી તે બુદ્ધિલા રીસાણું છે. જેથી ચિત્રકલામાં બહુ કુશલ એવી તેણુએ પ્રકૃષ્ટ મનવડે સુરસુંદરીનું સ્વરૂપ એકચિત્રપટઉપર પ્રથમ ચિત્રિરાખેલું હતું, તેચિત્રલઈ હાલમાં તે દુષ્ટા ઉજજયિની નગરીમાં શન્ચરાજા પાસે ગઈ છે. અને તે ચિત્ર હેને બતાવીને તેની આગળ તે દુરાચારિણીએ કહ્યું છેકે, હેનરેંદ્ર? એહે આપના હિત મટેજઆપૃથ્વીઉપરફરીએ છીએ અને જે જે રત્નસમાન ઉત્તમ વસ્તુઓ અહારા જોવામાં આવે છે તે આપને નિવેદનકરી અહે કૃતાર્થથઈછીએ. માટે હાલમાં આપને કહેવાનું એટલું જ છે કે, કુશાગ્રનગરમાં એક ઉત્તમ કન્યારત્ન છે. તે નરવાહનરાજાની પુત્રી છે અને તેનું નામ સુરસુંદરી છે. જેનાં અંગે પાંગ તથા
For Private And Personal Use Only