________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૪
સુરસુંદરીચરિત્ર પક્ષ એમ બે પ્રકારનાં પ્રમાણ શાસ્ત્રકારોએ માનેલા છે તેમજ લેકેને છેતરવા માટે શાસ્ત્રોની રચના કરી છે વિગેરે જે હેં કહ્યું તે પણ હારી બહુ મહેટી ભૂલ છે. કારણકે, રાગ અને દ્વેષથી મુક્ત થયેલા, સર્વલોકના હિતમાં પ્રવૃત્ત થયેલા એવા શ્રીસર્વજ્ઞભગવાને રચેલાં શાસ્ત્ર તેમજ તેમની આજ્ઞાવડે અન્ય જ્ઞાની પુરૂષોએ રચેલાં શાસ્ત્રો “
ધૂએલોકપ્રતારણમાટે રચ્યાં છે” એમ આક્ષેપકરવાથી અપ્રમાણિક કેવીરીતે થઈ શકે? તે સર્વસ પ્રણતશાસ્ત્રમાંજીવકહેલ છે તેમજ તેનોઅન્યભવપણુકહે છે. તે ઉપરથી પરલોક સિદ્ધથાય છે માટે હેમુગ્ધર પૃથિવ્યાદિ પાંચ ભૂતના સમુદાયરૂપી જીવ કેવી રીતે માની શકાય? હવે જ્યારેપરલેક સિદ્ધ છે ત્યારે બ્રહ્મચર્યાદિક સર્વ વ્રત પણ પાળવાં જોઈએ. તેમજ આત્મહિતાથલેકએ સર્વધર્મકાર્યો કરવા બહુ જરૂરનાં છે એપ્રમાણે શાસ્ત્રકારોએ કહેલું છે તેઉચિત છે.વળીગમ્યાગમ્યને વિભેદ છોડી દેવા વિગેરે જે કહ્યું તે પણ લ્હારૂં બોલવુંનિષ્ફલછે કારણ કે જૈન સિદ્ધાંતમાં તેવા અધર્મને સર્વથાનિષેધ કરેલ છે. તેમજ પરલોકમાં હારા કહ્યા પ્રમાણે માંસાદિકનું સેવન કરવાથી અને નકદુઃખભેગવવાં પડે છે. એ પ્રમાણે અનેકયુક્તિઓ વડે સુરસું દરીએ તે બુદ્ધિલાપરિવ્રાજકાને તેજવખતે નિરૂત્તર કરી મૂકી. પછી તેનું મુખ વિલક્ષણથઈગયું અને ઉત્તર આપવાને અશક્ત થઈનીચે મુખે તે બેસી રહી. બાદ સુરસુંદરીની પાસે રહેલી સર્વસખીઓએ તેણીની
મૂર્ખતાને ઉદ્દેશીઉદ્ધતપણે તેનું બહુઉપબુદ્ધિનું ઉપહાસ, હાસર્યું. તદુપરાંતëનેકેટલીકસખીઓ
ટારામારવા લાગી. તેમજ કેટલીક તે બાઓમારવા લાગી. વળી કેટલીક તે તેના મુખને મરડવા
For Private And Personal Use Only