________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ
૪૦૩ બહુકઠીન એવાં બ્રહ્મચર્યવ્રત તથા શીલસદાચારપાલન આદિક ધર્મ પ્રવૃત્તિઓને વૃથા ચલાવી રહ્યા છે. વળeભદ્રિકજને ગમ્ય અનેઅગમ્ય વિભાગ છોડી દઈને સુખેથી તહે વિષયોનું સેવન કરે? સરસ એવા માંસભક્ષણમાં કંઈબાધ નથી. શંકાનેરકરીને મદ્યપાનકરે? આ પ્રમાણે કુગતિને ઉત્પન્નકરનારૂં બુદ્ધિલાનામે પરિવ્રાજકાનું અસદ્ધચન સાંભળી મહે કહ્યું. હે અધમે? આવાં અયોગ્યવચન તુંમાબોલ,માબોલ વિદ્વાન જનને નિંદવાલાયક, વિચાર વિનાના લોકોને પ્રિય અને યુક્તિ વિનાના આલ્હારાં વચનને કે બુદ્ધિમાન પુરૂષ શ્રદ્ધાપૂર્વક શ્રવણ પણ કરે? વળી તું જેકહે છે કે આત્માપ્રત્યક્ષ દેખવામાં આવતા નથી.માટે શરીરથી બીજોકેઈઆત્મા-જીવ છે જનહીં.તે પણહારૂંકહેવું બહુજ અસંગત છે. કારણકે, જીવને અભાવ તું હારા પ્રત્યક્ષપ્રમાણુથી માને છે? અથવા સમગ્ર પુરૂષોની અપેક્ષાએ માને છે? જેહારા પ્રત્યક્ષ પ્રમાણથી કહેતી હોય તે પણ હારૂં માનવું અસત્ય છે. એમ માનવાથી સર્વને અભાવ પ્રસંગ આવી જાય. કારણકે,હેમુશ્કે? જેજે પદાર્થ જોઈ શકતી નથી તે સર્વનથી એવાત સ્પષ્ટ થાય છે. દેશાંતર કિંવા કાલાંતરમાં રહેલા પદાર્થોને અભાવ સર્વથાસિદ્ધ થાય, તેમજ સમગ્ર દેશકાલમાં ઉત્પન્ન થયેલા પુરૂષે આત્માને નથી જોઈ શકતા તેવાત (અન્ય પુરૂષને પ્રત્યક્ષ અભાવ) કેવી રીતે જાણુંશકાય? કારણ કે, અન્યનાં ચિત્ત કેવી સ્થિતિમાં હોય છેતે બહુ મુશ્કેલથી પણ જાણી શકાતું નથી. વળી હેમૂઢી લ્હારા દેહમાં જીવનથી એ જે હેં વિકલ્પ કર્યો તે બહુ અસંગત છે. કારણકે; તેજીવ છે અને તે પરલોકમાં જાય છે એબાત જ્ઞાની પુરૂપિએ જ્ઞાનવડે સિદ્ધ કરેલી છે. વળી તુએક પ્રત્યક્ષપ્રમાણુજમાને છેતેપણ હારું માનવું ઘણું જ અયુક્ત છે. કારણકે, પ્રત્યક્ષ અને
For Private And Personal Use Only