________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૦૨
સુરસુંદરીચરિત્ર. અહારી આગળતે બેઠી અને તે પોતાનું પાંડિત્ય બતાવવા માટે બેલવાલાગી હે હેને? આ દુનીયામાં સારમાત્ર એટલો જ છે કે, પિતાની ઈચ્છા પ્રમાણે જનકરવું અને મરજીમાફકવિલાસકરે. કારણકે તેસિવાયઆલાકમાં બીજોકેઈપણસાર દેખવામાં આવતા નથી.વળી કેટલાક કોતોજન્માંતરનાસુખ માટે શિરમુંડનાદિક કરાવે છે. તે ભલે કરાવે પરંતુ તે બિચારાઓ અજ્ઞાત દશામાં છેતરાય છે. એટલું જ નહી પણ મહાધૂપુરૂષો ધર્મનિમિત્તે તેમને વિષયસુખથી વિમુખ કરે છે. કારણકે દેહથી વ્યતિરિક્ત-ભિન્નએ બીજે કઈ જીવપદાર્થ છેજનહીં. પ્રત્યક્ષ પ્રમાણુવડે ખરવિષાણુ (શીંગડાં)ની જેમ સિદ્ધિ થતી નથી, તેમ દેહશિવાય અતિરિક્ત જીવપદાર્થસિદ્ધથતો નથી. વળી આલાકની અંદર પ્રત્યક્ષપ્રમાણને છેડીને અન્ય કોઈ પ્રમાણ માનવા જેવું નથી. અને તે પ્રમાણ છતાંપણતેથીજીવનસત્યતાસિદ્ધથતી નથી. વળી શાસ્ત્રમાં અનુમાન પ્રમાણપણલીધેલું છે, પરંતુ પ્રત્યક્ષપૂર્વક જાતે અનુમાન પ્રમાણગ્રહણ કરી શકાય, માટે અનુમાનથીપણુ જીવપદાર્થ સિદ્ધ થતો નથી. વળી તે જીવપદાર્થ માનવામાં કોઈ અન્ય કારણ પણ મળીશતું નથી. કારણકે, કોઈપણ ઇંદ્રિયના વિષયમાં તે આવી શકતા નથી. કોને છેતરવામાટે ધૂર્તકોએ રચેલાં નાના પ્રકારનાં શાસ્ત્ર વિદ્વાનોને પ્રમાણભૂતગણતાં નથી. તો તે શાસ્ત્રવડેપણ જીવ પદાર્થની સિદ્ધિકેવીરીતે થઈ શકે? માટે પંચભૂતને સમુદાય એજ જીવસમજ, વળી તે પાંચભૂતને વિનાશથાયઅર્થાત્ છુટાં પડે છે ત્યારે તે જીવ પદાર્થ રહેતનથી, અને જીવન અભાવ હોવાથી પરલેકની સિદ્ધિ કયાંથી હોય? અર્થાત્ પરલોક પણ છે જ નહીં. તે પછી તે પરલોકના સુખ માટે પોતે નષ્ટથયેલા અને બીજાઓને નષ્ટકરવામાં તત્પરથયેલા મૂઢપુરૂ
For Private And Personal Use Only