________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૮
સુરસુંદરીચરિત્ર. કેઈપણું લક્ષણ આ બાળામાં દેખાતું નથી. માટે જરૂર કોઈપણ આગંતુક દોષ હોવો જોઈએ-તે સિવાય અન્યગ જણાતા નથી એનીઉપર લવણઉતારે. નાના પ્રકારના મંત્રવાદીઓને બોલાવે. સરષવના આઘાત કરાવે. રક્ષાની પોટલીઓ એના હાથેબાંધો. તે સાંભળી લલિતાબેલી હેભદ્રે? આવા ઉપાય કરવામાં તહે કેમ વિલંબ કરે છે? કારણકે, વ્યાધિની ઉપેક્ષા કરવાથી તેને પરિણામ બહુ ખરાબ આવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે,
उत्तिष्ठमानस्तुपरो-नोपेक्ष्यः पथ्यमिच्छता ॥ समौ हि शिष्टैराम्नातौ, वस्य॑न्तावामयः स च ॥९॥
અર્થ–પિતાનું આત્મહિત ઈચ્છનાર મનુષ્ય ઉત્પન્ન થતા શત્રુની પ્રથમથી જ ઉપેક્ષા કરવી નહીં. કારણ કે, શાસ્ત્રમાં કુશલ એવાસપુરૂએ ભવિષ્યમાં વૃદ્ધિ પામનાર વ્યાધિ અને શત્રુ બંનેને સરખાકહેલા છે.” માહેશ્રીમતી? આપણે વેલાસર આવ્યાધિને નિમૂલ કરઉચિત છે. બેદરકારી કરવાથી અસાધ્ય થઈ પડે તે પછી તે આપણને બહુનુકશાનકારક થઈ પડે. તેથી આ બાબતમાં તહેપુરતું ધ્યાન આપે. તે પ્રમાણે લલિતાનું વચન સાંભળી શ્રીમતીબેલી. હે સખી? અમહેતે માત્ર રેગની પરીક્ષા કરી શકીએ છે; પરંતુ એના ઉપચાર કરવા તે અમ્હારી સત્તાબહારની વાત છે.હારાજાણવામાં જે બાબત આવી તે હકીકત આપને મહેં નિવેદન કરી. શ્રીમતીનું વિસંવાદી વચન સાંભળી માધવીનામે સુર
સુંદરીની અન્ય સખીબાલી. જે માણસ માધવીસખી, વ્યાધિની પરીક્ષા કરે તે જ માણસ તેને
ઉપચારકરે છે અને તે રેગીસ્વસ્થકરી
For Private And Personal Use Only