________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દ્વાદશપરિચ્છેદ
૩૭ છે અથાશરિબાર ઉત્તમ પ્રકારનાં અનેક વસ્ત્રોના ચંદ્રવા જેમાં બાંધેલા છે અને બહુવિશાલ એવા પોતાના સ્થાનમાં ગયાબાદ સુરસુંદરીઅમૂલ્યશયનાસન ઉપર સુઈગઈ અને તેણે પોતાની સખીઓને કહ્યું કે, તમહે સર્વે પિતાપિતાને ઘેરજાએ. હાલમાં હારું માથું બહુ દુઃખે છે, તેમજ મ્હારાં સર્વે અંગે તુટી જાય છે, શરીર પણ જવરથી ભરાઈ ગયેલાની માફક તપી આવેલું છે. માટે ક્ષણમાત્ર હું સુઈરહીશ. તે સાંભળીકુમુદિની બેલી? ભલે એમકર સુવાથી તબીયત સુધરશે. ત્યારપછી ઉચિત હાસ્યકરી શ્રીમતીબેલી.હેભગિની?
એકદમ હારું શરીર શાથીબગડીગયું? શ્રીમતીસખી. તેનું કારણ તું જણાવી તેટલામાંવસં.
તિકાબેલી. હેશ્રીમતી તુવૈદકશાસ્ત્ર બરાબર જાણે છે. માટે તું પોતેજ એના રોગનું નિદાનકર બાદ શ્રીમતીએ હારા શરીરના સાંધા તથા નાડી વિગેરેને સારી રીતે તપાસ કરી ઈષ્યપૂર્વકતેણે કહ્યું કે, બાહ્યવૃત્તિથીકેઈપણ પ્રકારને રોગ જણાતો નથી. વળી સંક્ષેપથી ગો બે પ્રકારના હોય છે. એકતશારીરિક અને બીજે આગંતુક; તેમાં વાત,પિત્ત અને કફથી ઉત્પન્ન થયેલા જેગોહેયહેને શારીરિક કહેલા છે. તેમને શાંત કરવાના મુખ્યઉપચાર અભંગ,મર્દન, લંધન અને પ્રસ્વેદ સેવન વિગેરે વૈિદકશાસ્ત્રમાં પુરૂષશક્તિ અને કાલનેઉદ્દેશીને બતાવેલા છે.તેમજ ભૂત,ગ્રહ,શાકિની અને ચક્ષુ વિગેરેના દોષને આગંતુક જાણવા. વળી તેમની શાંતિ માટે બલિદાન, હોમ,મંત્ર અનેતંત્રાદિક અનેક ઉપચારે કહેલા છે. પરંતુશારીરિક રેગેનું
For Private And Personal Use Only