________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ.
ય
તિ કહીછે. એમાં શુ ખાટુ' કહ્યુંછે? પછી મ્હે' તેનેકહ્યુ કે, ડેપ્રિયવદે? એમ્હારી સખી પાતાની મરજીપ્રમાણે ભલે વિપરીત ખાલેકરે; પર ંતુ પ્રથમ તું હૅને કહેકે; આચિત્રમાં કાનુ સ્વરૂપ હે... લખેલુ છે? પ્રિય...વદાબેલી હેલિંગની આ મકરકેતુનામે મ્હારાભાઇછે. તેના સ્વરૂપની કાંતિ કામદેવથીપણુ અધિકછે. બહુ શૂરવીર તેમજ તે કલાઓમાં બહુ કુશલછે. હેસખી? કાઇ સમયે પાટીયાઉપર તેમજ કેાઇકવખત ચિત્રપટઉપર તેની આકૃતિ ચિત્રિને આટલે સમય મ્હે મ્હારા આત્માને વિનેાદકરાબ્યા.હવેયારે તેના વિયાગને હું સહન ન કરીશકી ત્યારેહેની પાસે જવા માટે હું ઘેરથી નીકળેલીહું. માટેહેન્હેન? હવે મ્હને રજાઆપ. જેથી જલ્દી હું વ્હેની પાસેજાઉં. તેસાંભળી શ્રીમતી એલી.પ્રિયવદે? આ પ્રમાણે હારાભાઇનીઅંદર અનેકગુણા જો રહેલાહાયતા અમ્હારેપણુ અવશ્ય હેનાંદશ નકરવાંજોઇએ. માત્ર ચિત્રના દર્શનથીપણ સખીજનને આટલા આનદ થયાછે તા હાલમાં અમૃતસમાન તે મકરકેતુકુમારનાં દશ્તુન અમને પ્રત્યક્ષપણે કરાવેા. જેથી અમ્હારા આનંદના પાર રહેશેનહીં. કિંચિત હાસ્ય કરી પ્રિયવદાખાલી. હેસખી? હાલમાં તુ બહુ ઉત્સુકથઈશનહીં.કારણકે,અત્યારેતેવિદ્યાસાધવામાં રોકાયેલ છે; તેમાં આપણે વિન્ન કરવું તેડીકનહીં. પછીથી આપણે સર્વકાર્ય સિદ્ધકરીશું. વળીોદૈવઅનુકૂલહશેતે મ્હારાખનતાપ્રયાસે હું પણ તેનાસમાગમનું સુખઆમ્હારીન્હેનનેજરૂરઅપાવીશ.આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી મ્હેં કહ્યું, હેપ્રિયસખી? આસ સખીઆતા મિથ્યાએાલીને મ્હારૂં ઉપહાસકરે. પરંતુ તુપણુ હાલમાં વિપરીત મેલવા તૈયાર થઈગઈ. અમ્હેતા આચિત્રનુ સાંદર્ય કાતુકવડે સારીરીતેજોયુ અને તહેત હૃદયની શઠતાને
For Private And Personal Use Only