________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુરસુંદરીચરિત્ર. રાઈ ગયાં. સર્વ શરીર રોમાંચિત થઈ ગયું. અધરેષ્ઠ વારંવાર ફરકવા લાગ્યા. સહસાબુજ લતાએ ઉલ્લાસ પામવા લાગી. સ્તન મંડલ ઉચ્છળવા લાગ્યું. બંને સાથળે કંપવા લાગી. તેમજ તે ચિત્રપટમાં લખેલા સર્વ સાભાગ્યના મંદિર સમાન તે યુવાનને માત્ર જોઈને પણ નિદ્રિત, મૂચ્છિત અને મત્તની માફક હું ચેતના રહિત થઈ ગઈ. ત્યારબાદ વસંતિકાનામે મ્હારી સખીએ હારે માનસિકભાવજાણું હેને પૂછયું કે, હેપ્રિયંવદે નેત્રોને આનંદઆપનાર આ કયા પુરૂષનુંચિત્ર હૅલખેલું છે? તે સાંભળી કુમુદિની બેલી, હેવસંતિકે? ત્યારે આબાબતમાં પુછવાની શી જરૂર છે? કામિની જનોના હૃદયને આનંદ કરવામાં અગ્રણ એવો આપતાની સ્ત્રી(રતિ)વિનાને કામદેવચિન્નેલો છે. ત્યારબાદ કંઈક હાસ્યકરી શ્રીમતી નામે તની અન્ય સખીએ કહ્યું કે, આજ સુધી આ કામદેવ રતિથીવિયુક્ત હતા. હવે આમદન(કામ)રતિ સહિત એમતું નથી જેતિ? સાક્ષાત્ આરતિ પણ એની પાસમાં દિવ્ય શોભા આપી રહી છે. એ પ્રમાણે તેનું વચન સાંભળી સર્વ સખીઓ હાથની તાળલઈ હાસ્ય પૂર્વક બેલી. હેશ્રીમતી ખરેખર હારૂંકહેવું સત્ય છે. હારે નિશ્ચયયથાર્થ છે. એમ તેઓ ઉપહાસ્ય કરતી હતી, તેટલામાં મહારી મૂછ ઉતરી ગઈ અને તેમનુંઉપહાસ્ય મહારાજાણવામાં આવ્યું એટલે હુંપણુલજિજત થઈગઈ અને બાહાઆકારને ગોપવીને કેપના આવેશસાથે મહે તેહને કહ્યું કે, હેસખીએ? આવા મિથ્યા પ્રલાપ તમે શું કરો છો? હજુ એનું દર્શનમાત્રપણું મહને થયું નથી તો શા ઉપરથી એનું આસન્નપણું હે કી તેમજ હરે રતિસમાન શા માટેકહો બાદએકસખી બેલી.હેપ્રિયસખી? તું કેપ શામાટે કરે છે? આચિત્રદેખીને હુને બહુ આનંદથ તેથી મહું હવે
For Private And Personal Use Only