________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એકાદશપરિચ્છેદ.
૩૯૧ અશક્ત બની ગઈ. તેથી પિતાની આજ્ઞા લઈ તેનાદર્શન માટે હુંયાંથી નીકળી છું, પરંતુ માર્ગના પરિશ્રમથીéથાકીગઈ. જેથી અહીં આઉદ્યાનમાં નીચેઉતરી ક્ષણમાત્ર વિશ્રાંતિ લઈ ફરીથી આકાશમાર્ગે ચાલવામાટે વિદ્યાનું હૅમરણક,તથાપિનવીનઅભ્યાસને લીધે તે વિદ્યાનું એકપદ હું ભૂલી ગઈ છું તેને બહુસંભારૂછું પણ તે સાંભરતું નથી. હવેહું આકાશમાં કેવીરીતે ઉડી શકું? માત્ર આ હારા દુષ્કતનેજ ઉદય છે. અન્યથા આવી આપત્તિમાં હું આવી પડુંનહીં. શાસ્ત્રમાંપણકહ્યું છે કે –
दिनमेकं शशी पूर्णः, क्षीणस्तु बहुवासरान् । सुखादुखंसुराणाम-प्यधिकं का कथा नृणाम् ॥१॥
અર્થ—“એક માસની અંદર ચંદ્રની પૂર્ણતા માત્ર એકજ દિવસ હોય છે, બાકી ઘણદિવસ તે ક્ષણતા ભેગવે છે; અહાદેવતાઓને પણ સુખથકી દુ:ખ અધિક જોગવવું પડે છે તે મનુષ્યની વાત જ શી કરવી?” “ભ ભૂલે અને તારે ડૂબે” એમાંકંઈ નવાઈ જેવીવાતનથી. માટે હેસુતનું? એમાંકંઈ શેક કરવા જેવું નથી. વળી હે સુભાગે ? જે હેં ને પૂછયું તેને ઉત્તર
હું તને કહ્યા. હવે વિદ્યારૂપીવ્રતને ભંગ થયે છતે હારા સ્થાનમાં હારે કેવી રીતે જવું? હે મૃગાક્ષિ? તે વિદ્યાનું બહુબહુ હું સ્મરણારૂછું, પરંતુ તે વિસ્મરણ થયેલુંપદ મહને યાદ આવતું નથી માટે હું બહુ ગભરાઈગઈછું. આ પ્રમાણે પ્રિયંવદાનું વચન સાંભળી હું બેલી. હે સુભળે ? તે વિદ્યાને બીજાની આગળ કહી શકાય એ જે ક૫ હેાયતો તું હારી આગળ તે મંત્ર બેલી જા. ત્યારબાદ પ્રિયંવદા બેલી. તે બોલવામાં કોઈપણ પ્રકારને દોષ નથી.પછી હે કહ્યું એમ હોય તે મંત્ર તું
For Private And Personal Use Only