________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
સુરસુંદરીચરિત્ર. બાદ એકદિવસ અનેક પ્રકારની દાસીઓને સાથલઈ હું
તાની સખીઓ સહિત નગરની બહાર ઉ૨સચયનગર, ઘાનમાં ગઈહતી.ત્યાંનાના પ્રકારની કીડા
કરતાં કરતાં મહેંએકાંતસ્થાનમાં રહેલી નવવનથી વિભૂષિતએવી એક વિદ્યાધરની કન્યા ઈબાદ તેવિદ્યાધરની કન્યા પોતાના હૃદયમાં કંઈક મંત્રનો જાપકરી આકાશમાં ઉડવામાટે ભુજાઓ ઉંચી કરીને ઉછળવાલાગી,પરંતુ તે ઉડી શકી નહી અને પૃથ્વી ઉપર પડીગઈ. એ પ્રમાણે તેની ચેષ્ટા જોઈ હુને બહુ આશ્ચર્ય થયું. અને તરત જ હું તેણીની પાસે ગઈ. પછીë કહ્યું કે, હસુંદરી?તું કેણ છે? અને આશંકરે છેતેણીએ કહ્યું; હેભદ્રે? હારવૃત્તાંત તું સાંભળ. વૈતાઢયપર્વતમાં દક્ષિણ શ્રેણી છે. તેની અંદર રત્નસંચયનામે ઉત્તમ નગર છે. તેમાં વિદ્યાધરેને ચક્રવત્તી ચિત્રવેગના મેરાજા છે. વળી કુંજરાવર્ણનામે નગરમાં સુપ્રસિદ્ધભાગનામે રાજા છે. તેને બે સગી
હે છે. તેઓ હેને બહુજ પ્રિય છે. એકનું નામ બંધુદત્તા અને બીજીનું નામ રત્નાવવી છે. વળીતે બંધુદત્તાહેસુતનુ ચિત્રવેગરાજાની સાથે પરણેલી છે. તેનીહું કન્યાછું; અને મારું નામ પ્રિયંવદા છે. તેમજ હારાપિતાને કનકમાલાનામે બીજી પણ એક મુખ્ય રાણું છે, તેને મકરકેતુનામે એક પુત્ર છે. તે મહને બહુજ પ્રિય છે. નિમેષમાત્રપણ તેના વિયોગને હું સહન કરી શકતી નથી. વળીહાલમાં ન્હારાપિતાએ હેનેવિદ્યાઓ આપેલી છે. તેમને સાધવા માટે તે મકરકેતુ એકાંતસ્થલમાં પવિત્રલેત્રમાંગયેલ છે, અને ત્યાંરહીને તે શાસ્ત્રોક્તવિધિપ્રમાણે વિદ્યાઓ ને સાધે છે, ત્યાં હેને વિદ્યાસાધતાં હાલમાં બીજે માસ ચાલે છે. હેનાવિયેગને લીધે હુંપણુબહુવ્યાકુલથઈત્યાં રહેવાને ગઈ જેથી
For Private And Personal Use Only