________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર
સુરસુંદરીચરિત્ર.
બાલ. કદાચિત્ તેનું પદ્મ ને સાંભરી આવે તે ઠીક છે. એત્રમાણે મ્હારૂંવચનસાંભળી તેણીએકહ્યુ કે, એમ કરવાથી આપણુ અનેને સમાન લાલછે, એમ કહીને પાસે આવી મ્હારા કાનમાં ધીમે ધીમે કેાઇ ન સાંભળે તેવીરીતે પેાતાની વિદ્યાના પાઠ તે એલી ગઇ. તે મંત્ર સાંભળીને વિચાર કરતાં તરતજ તેમ ત્રનુ જે પદ તે ભૂલીગઇહતી તે પદ્મ મ્હને સાંભરી આવ્યું. પછી તે પદ મ્હે હેને કહી સંભળાવ્યું,એટલે તેણીએકહ્યું કે; ખરાખર આપદ હેતુ છે. એમ કહી તેણીનું મુખ કમલ બહુ પ્રફુલ્લ થઈ ગયું અને ફરીથી તે ખેાલીકે; હેભદ્રે ? આપદ તમ્હને સાંભરી આવ્યું તે અહુજ સારૂથયું અને આજથી હુંવે તમ્હે મ્હારી ગુરૂણી છે; એમકહી પ્રિયંવદા તેણીના ચરણમાં પડી. કારણકે; જેણીએ અપૂર્વ એવીવિદ્યાનું દાનઆપ્યું. ત્યારબાદ પ્રિયંવદા એલી, હેપ્રિયસખી ? તમ્હારૂં નામ શુંછે ? તે મ્હને કહેા. વળી આનગરની અંદર કયાભાગ્યશાળીને ત્યાં તમ્હારા જન્મ છે ? આપ્રમાણે પ્રિયંવદાનું વચનસાંભળી મ્હારી એકસખીએાલી. હેભદ્રે ? નરવાહનરાજાની રત્નવતીદેવીની કુક્ષિથી સુરસુંદરી નામે આકન્યાઉત્ત્પન્નથછે. ડેભદ્રે ? અતિ આશ્ચય કારક અનેક ગુણે! જેનીઅંદરવિલાસકરીરહ્યાછે અને સમગ્રલેાકમાં વિખ્યાત એવી આ સુરસુંદરી કન્યાને;તુ વિદ્યાધરનીપુત્રી છતાં કેમનથી જાણતી ! એપ્રમાણે તેણીનું વચનસાંભળી હર્ષ નાં આંસુથી બ્યાસ થયાંછે નેત્રા જેનાં એવી તે પ્રિય વદા મ્હારા ક'ને આલિ’ગન કરીકહેવાલાગી; મ્હારીમાતાએ પ્રથમ મ્હનેકહ્યુ હતુંકે; મ્હારી નાની મ્હેનને મ્હારા ભાઇએ ભૂચરમાત્રના અધિપતિ એવા ભાનુંવેગરાજાને પેલીછે. માટે હેચદ્રમુખી તુંતેામ્હારી માસીની દીકરી વ્હેનથાયછે; એમકહી તેણીએ મહું મ્હારો સત્કાર
For Private And Personal Use Only