________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
ત્યારથી આરંભીને પશ્ચાત તપાગચ્છની વૃદ્ધગચ્છસંજ્ઞાથઈ. અન્યમતની
સાએ વટગ૭ એમ પણ કહેવાની શરૂઆત થઈ. વળી ગુર્નાવલીગ્રંથમા શ્રીમુનસુંદરસુરિ કહે છે કે – तत्पभूषाकृदभूद् मुनीनां, त्रिभिः शतैः सेव्यपदःसदाऽपि । उद्योतनः मूरिरवद्यहोन-विद्यानदी विश्रमसिन्धुनाथः ॥१॥ समस्त्यथो शलकुलावचूलः, श्री अर्बुदस्तीर्थपवित्रितात्मा । नानापुरग्रामलटाकवापी-धुनीवनभ्राजिततुङ्गमौलिः ॥२॥
અર્થ–હંમેશાં પણ ત્રણ મુનિઓ જેમના ચરણ કમળની સેવામાં વિરાજે છે અને શુદ્ધ વિદ્યારૂપી નદીઓની વિશ્રાંતિ માટે સિંધુ સમાન શ્રીતિ સૂરિ તેમની પાટે અલંકારભૂત થયા. તેમજ પૂર્વોક્ત સરએ અર્બુદાચલનું પણ વર્ણન લખ્યું છે કે-સર્વ શૈલેમાં મુકુટ સમાન, નાના પ્રકારનાં પુર, ગ્રામ, સરોવર, વાપી નદીએ અને સુંદર વનવડે સુશોભિત છે ઉન્નત શિખરે જેનાં, તેમ જ તીર્થ વડે પવિત્ર છે આમા જેનો એવો આબુગિરિ સર્વોપરિ શોભે છે. આથી બીજા છ શ્લોકો આ ગિરિવર્ણના છે પરંતુ અત્ર અનુપયોગને લીધે તેમને પાઠ દર્શાવ્યું નથી. તેમજ– चतुर्नवत्याऽभ्यधिकैः शरच्छतैः,श्रीविक्रमार्कानवभिः स मूरिराट पूर्वाऽवनीतो विहर जथागमद, यात्राकृते तस्य गिरेरुपत्यकाम्।।१।। टेलीखेटकसीमसंस्थितवटस्याधः पृथोस्तत्रस
प्राप्तः श्रेष्ठतम मुहुर्तमतुलं ज्ञात्वा तदाऽतिष्ठिपत् । सूरीन् सौवकुलोदयाय भगवानष्टौ जगुस्त्वेककं,
केचिद्वृद्धगणोऽभवद् वटगणाभिख्यस्तदादित्वयम् ॥२॥
અર્થ–વિક્રમ સંવત (૯૯૪) માં પૂર્વ દેશમાંથી વિહાર કરતા ઉદ્યોતન સુરિરાજ યાત્રા માટે આબુગિરિ ઉપર આવ્યા. ત્યાં
For Private And Personal Use Only