________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
यो वाचकोऽधिगतमूरिपदः स्वगोत्रि
मरेजघान किल मत्सरिणां कदाशाः॥२॥ सच श्रीधर्मकीया॑ह्वः, श्रीविद्यानन्दवान्धवः । जित्वा मत्सरिणःशक्त्या, भविश्वाऽब्देऽभवद्गणी॥३॥
અર્થ-તજનતર દેવેંદગુરૂના બીજા શિષ્ય શ્રી ધર્મઘોષથયા. જેઓ સુકૃતરૂપી સાગરને પુષ્ટ કરતા હતા અને અન્યયશસ્વીઓના યશનું શોપણ કરતા હતા, તેમજ વસંતરૂતુની માફક સરસ્વતીચંગોને પલ્લવિત કરતા છતા ઉત્કૃષ્ટસ્થિતિમાં વર્તતાહતા. વળી જે વાચકવર્યની સૂરિપદવી થયાબાદ દૈવયોગે તેર દિવસની અંદર પોતાના બંને ગુરૂઓ { ૭ર૭]ની શાલમાં સ્વર્ગવાસી થયા. બાદ જેમણે પોતાના વંશજસૂરિના દેવીઓના કદાહોને નિર્મલ એવા તે શ્રીધર્મકત્તિ નામે શ્રીવિદ્યાનંદના બાંધવ આત્મશક્તિ વડે મત્સરીઓનો પરાજય કરીને [૨] માં ગણી થયા. ઇત્યાદિક, ગુર્નાવલીઆદિ ગ્રંથોમાં ઉલ્લેખ છે. વળી ગુર્વાવત્સાદિકમાં ઉદ્યોતનસુરિને “અલ્લક નામનો ઉલ્લેખ નહીં આપવાનું કારણ માત્ર એટલું જ જણાય છે કે સૂરિપદના પ્રથમનું અન્ય વૃત્તાંત ગુર્વાવત્યાદિકમાં લીધેલું નથી. કારણ કે ઉપાધ્યાય અવસ્થામાં રહેલા નામોલ્લેખ અને સૂરિપદના પ્રાકૃત્તિ અન્ય વૃત્તાંતના ઉલ્લેખમાં ઘણું અંતર નથી. ઉદ્યોતનસૂરિનું વૃત્તાંત અન્યત્ર-સર્વ ઈતિહાસ ગ્રંથમાંથી આજસુધી અહુને મળી શક્યું છે. તપાગચ્છીય પટ્ટાવલીના
અભિપ્રાય પ્રમાણે વિમલચંદરિના પટ્ટધરશિષ્ય આ ઉદ્યોતનસૂરિ એક દિવસ વિક્રમ સંવત્ [૯૯૪ ]માં પૂર્વદેશમાંથી યાત્રા માટે અબુદાચલ [ આબુગિરિ ] ઉપર જતા હતા. ત્યાં આબુનીઉપર ટેલી નામે એક ગામ છે, તેના સીમાડામાં એક મોટો વડહતો તેની નીચે શ્રેષ્ઠમુદૃર્ત જાણુને તેઓ બેઠા, વડનો સુંદર ઘેરાવજોઈ તેમણે સંકલ્પ કે આ વડની માફક મહારા કુલની પણ વૃદ્ધિથાઓ એમ જાણે પિતાની પાટે આઠ આચાર્યો અથવા મતાંતરની અપેક્ષાએ એક આચાર્યને સ્થાપનર્યા
For Private And Personal Use Only