________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપરથી ઉપાધ્યાયઅવસ્થામાં અલક અને સુરિ અવસ્થામાં ઉદ્યોતન નામ નિશ્ચિત થાય છે. વળી પ્રસ્તુતગ્રંથકારે પ્રોતનસૂરિ નહીં લખતાં અલ્લકઉપાધ્યાયનો ઉલ્લેખ કર્યો છે, હેનું અસાધારણ કારણતો એટલું જ છે કે ઉપાધ્યાયના નામથી તેમની લેકમાં અતિશય પ્રસિદ્ધિ હતી. જેમકે શ્રીમદ્દન્યાયાભોનિધિ “વિજયાનંદસરિ” એ નામ આચાર્યપદ પ્રદાનના સમયે આપેલું, છતાં પ્રાચીન “આત્મારામજી” એવા નામથી પ્રજ્ઞા, જ્ઞાન, વૈર્ય અને ક્ષમાદિક ગુણોને લીધે પ્રસિદ્ધ થયેલા. જેથી હાલમાં પણ કેટલાકલેકે તેતેસ્થલે તે નામથી વ્યવહાર કરે છે. વળી ઉદ્યોતનસુરિની ઉપાધ્યાય તરીકે બહુજ પ્રસિદ્ધિહતી તેનો સંવાદ મળી આવે છે. તેજપ્રમાણે પટ્ટાવલીમાં પણ લખે છે કે –“તીર નલૂરિ:, રમાતુશીલતાછરથાપના જ્ઞાતા” તેમની પાટે શ્રી ઉદ્યોતનસૂરિ થયા અને એમનાથી ચોરાશીગની સ્થાપના પ્રગટ થઈ તેનું વૃત્તાંત એવું છે કે–એક સમયે મહાવિદ્વાન અને ક્રિયા પાત્ર એવા ઉદ્યોતનસૂરિને જાણીને ચાસસ્થવિરાના વ્યાશીશિબો શાસ્ત્રોને અભ્યાસ કરવા માટે ત્યાં આવ્યા. બાદ શ્રીગુરૂએ પરમઉપકારજાણી સારી રીતે તેમને ભણાવ્યા તે સમયે ચોરાશીગોની વ્યવસ્થા થઈ. આવા સ્પષ્ટ ઉલ્લેખથી તેઓ ઉપાધ્યાયનામથી બહુપ્રસિદ્ધહતા એમ સિદ્ધ થાય છે. વળી સૂરિપદના સમયે પોતાના ગુરૂઓએ પોતાની ઈચ્છા પ્રમાણે નામેનું પરિવર્તાનપણ બહુ ઠેકાણે કરેલું દેખાય છે. જેમકે ઉપાધ્યાય અવસ્થામાં વર્તમાન-ધર્મકીર્તિ, આદિક નામોનાં ધર્મઘોષસૂરિ, આદિક પરિવર્તન થયેલાં છે. તથાशिष्योऽथ देवेन्द्रगुरोद्वितीयकः, श्रीधर्मघोषासुकृताब्धिपोषकः। शोषं नयनन्ययशः सरस्वती-योगान् वभौ पल्लवयन् वसन्तवत् १ दैवात् त्रयोदशदिनान्तरतोगते स्वः,
शैलद्रिविश्वशरदि स्वगुरुद्वयेऽपि ।
For Private And Personal Use Only